14/08/2025
🙏🙏🙏જન્માષ્ટમી મહોત્સવ🙏🙏🙏
તારીખ- 14/08/25, ગુરૂવાર
#નંદ_મહોત્સવ
#કૃષ્ણ_જન્મોત્સવ
#કૃષ્ણ_રાસોત્સવ
#રાસલીલા
# હરેકૃષ્ણ વિદ્યાલય.... 👍👍👍
🌺🌺મારો શ્યામ આવે છે, ઘનશ્યામ આવે છે,🌺🌺
🌼🌼મથુરાની જેલમાંથી ગોકુળ આવે છે, 🌼🌼
🦚🦚વસુદેવજીના શિરે બીરાજી રંગ જમાવે છે.🦚🦚
🕉️"નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,🕉️
🕉️હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી."🕉️
શ્રાવણ વદ અષ્ટમીની 🌺🌺🌺મધ્યરાત્રિએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિએ 🪗🪗🪗શ્રીકૃષ્ણ રૂપે અવતાર લઈ ભક્તોને પોતાની મધુર લીલાં 🪔🪔🪔દ્વારા પ્રેમ અને આનંદનું દાન કર્યું. 🎺🎺🎺તેની સાથે દુષ્ટ દાનવોનો સંહાર કરી ભૂભારહરણ પણ કર્યું. 🌹🌹🌹ભગવાન શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે.🏵️🏵️🏵️
🙏🙏🙏 કૃષ્ણ કહે છે.....🙏🙏🙏
🍀🍀વાસુદેવ તારે વમળમાં ચાલવાનું છે, 🍀🍀
🎉🎉મન મારી પાસ ને ટોપલું ઝાલવાનું છે.🎉🎉
🌿🌿વરસાદ, વાવાઝોડું જમનાના છે જળ,🌿🌿
🌸🌸 ત્રિલોકનાથનું તેજ લઈ ચાલવાનું છે
🎈🎈હાથકડી હાથે પગમાં બેડી બંધ જે
🧉🧉અંધારું અવિનાશી ને આલવાનું છે.🧉🧉
🍫🍫દુઃખ છે દેવકીનું વેદના વાસુદેવ તારી 🍫🍫
🎊🎊ચિતચોરને ચોરી ચૂપચાપ ચાલવાનું છે. 🎊🎊
🕉️🕉️ઉપાડ આંગતુક ને ચાલ નંદના નેસડે,🕉️🕉️
🍁🍁ત્રિલોકનુ તેજ લઈ 'અમૃત' ચાલવાનું છે.🍁🍁
હિન્દુ કેલેન્ડર મુજબ સવિશેષ મહત્વ💐💐💐 ધરાવતા એવા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ વસુદેવ આગમન ,🌹🌹🌹 પંચો-પચાર પૂજા વિધિ,🥁🥁🥁 હાલરડું, વિવિધ ડાન્સ તેમજ સૌથી 🎹🎹🎹આકર્ષણનું કેન્દ્ર દહીં હાંડી જેવા પ્રોગ્રામો🪘🪘🪘 થયા જેમાં શાળાના સંચાલકશ્રી, 🪈🪈🪈આચાર્યશ્રી એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો.🦚🦚🦚
શ્રીકૃષ્ણનો જન્મ તે 🪘🪘🪘માત્ર જન્મ નથી પરંતુ તે એક અવતાર 🎇🎇🎇છે કે ભગવાન માનવરૂપે જન્મી જે જગતમાં અચિંત્ય 🌺🌺🌺અને અશક્ય તેવા કાર્યો કરી જ્ઞાન-ભક્તિ 🌹🌹🌹અને કર્મનો જીવંત ઉપદેશ આપી ગયા છે.🌼🌼🌼
🦚🦚🦚"कृष्ण जिनका नाम,🦚🦚🦚
🏵️🏵️🏵️गोकुल जिनका धाम,🏵️🏵️🏵️
🌼🌼🌼ऐसे श्री कृष्ण भगवान को🌼🌼🌼
🌺🌺🌺हम सब का प्रणाम"🌺🌺🌺