Surti Jaman - સુરતી જમણ

Surti Jaman - સુરતી જમણ its all about foods :)
(1112)

સુરત તેનાં સ્વાદિષ્ટ વ્યંજનો માટે જાણીતું છે, જેમાં બારેમાસ મળતાં વ્યંજનો જેમકે ઘારી (એક પ્રકારની મીઠાઈ), લોચો, ઉંધીયું, રસાવાલા ખમણ, અને સુરતી ચાઈનિઝ. સુરતી વ્યંજનો બીજાં ગુજરાતી વયંજનો જેટલાં ગળ્યાં નથી હોતાં, તે પ્રમાણ મા તીખાં હોય છે. સુરતમાં લારીઓ અને રેકડીઓ પર મલતી વાનગીઓ પણ ફેમસ હોય છે. શિયાળાની ઋતુમાં તાપી નદીનાં કિનારે સુરતીઓ પોંક ખાવા માટે એકત્રીત થાય છે, આ પોંક દુનીયામાં ફક્ત અહિંજ ઉપલબ

્ધ છે.

અહીં મુકવામાં આવતી રેસીપી વિવિધ વેબ સાઇટ ઉપરથી લેવામાં આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત ગુજરાતી વાનગી અને અન્ય ભારતીય વાનગી, લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.

સુરતી લોચો ... કરી દો એક એક લાઈક.
05/05/2023

સુરતી લોચો ... કરી દો એક એક લાઈક.

Happy World Sleep day❤️જો તમને પણ ફોટો જોઇ બગાસું આવ્યું હોય તો લાઈક કરો.
19/03/2021

Happy World Sleep day❤️
જો તમને પણ ફોટો જોઇ બગાસું આવ્યું હોય તો લાઈક કરો.

ગુજરાતની સ્વાદ પ્રિય જનતા ને સુરતી જમણ ટીમ તરફ થી " Happy Sunday" રવિવાર ને મિઠાશ થી ભરવા આપની સાથે શેર કરીશું શ્રી શિલ્...
04/10/2020

ગુજરાતની સ્વાદ પ્રિય જનતા ને સુરતી જમણ ટીમ તરફ થી " Happy Sunday" રવિવાર ને મિઠાશ થી ભરવા આપની સાથે શેર કરીશું શ્રી શિલ્પા બેન દ્વારા બનાવેલી બાળકો ની પ્રિય " Egg-less Dora cake "


Enjoy the delicious doracake. Favourite dish of doraemon. Surprise your kids with this delicious doracake that will make their day with joyness and healthy. ...

કોના કોના ઘરે આવુ છે??Share with your near ones. Like : Surti Jaman - સુરતી જમણ
07/09/2020

કોના કોના ઘરે આવુ છે??

Share with your near ones.

Like : Surti Jaman - સુરતી જમણ

આખરે આવ્યો આપની આતુરતા નો અંત !!! સુરતી જમણ,  શ્રી અન્નપુર્ણા ફુડસાથે મળીને  લાવી રહ્યું છે Video Recipes... Like commen...
22/08/2020

આખરે આવ્યો આપની આતુરતા નો અંત !!! સુરતી જમણ, શ્રી અન્નપુર્ણા ફુડસાથે મળીને લાવી રહ્યું છે Video Recipes... Like comments and subscribe the videos and share with your food lover friends. :)

ગણપતી બાપ્પા ના આગમન ને બનવો ખાસ, ચોકોલેટ બિસ્કીટ પુડીંગ સાથે..

#સુરતી_જમણ #ગુજરાતી #સુરતી

Here's a quick,easy and impressive chocolate dessert recipe ready in 15-20 min ( no cream, no butter, no condensed milk, no gelatin) very easy to make. The c...

સુરતી જમણ લાવી રહ્યું છે આપના માટે કઈક નવું.. #સુરતી_જમણ  #સુરતી  #ગુજરાતી  #જમણ       Surti Jaman - સુરતી જમણ
15/08/2020

સુરતી જમણ લાવી રહ્યું છે આપના માટે કઈક નવું..

#સુરતી_જમણ #સુરતી #ગુજરાતી #જમણ Surti Jaman - સુરતી જમણ

લોક ડાઉન મા બનાવો સૌથી ઓછી સામગ્રી મા " સાઉથ ઇંડિયન સાંભાર "**સામગ્ર**તુવેરદાળ – 250 ગ્રામસરગવાની શિંગ – એક નંગઝીણી સમાર...
09/05/2020

લોક ડાઉન મા બનાવો સૌથી ઓછી સામગ્રી મા " સાઉથ ઇંડિયન સાંભાર "

**સામગ્ર**
તુવેરદાળ – 250 ગ્રામ
સરગવાની શિંગ – એક નંગ
ઝીણી સમારેલી ડુંગળી – 1 વાટકી
ઝીણું સમારેલું ટામેટું – 1 વાટકી
લસણની પેસ્ટ- 1 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 1 ચમચી
ગોળ – જરૂર મુજબ
આમલીની પેસ્ટ અથવા લીંબુ- સ્વાદ અનુસાર
મીઠું – સ્વાદાનુસાર
મીઠો લીમડો, રાઈ – વઘાર માટે
તેલ – 3થી 4 ચમચી
ચમચી- 2 ચમચી
હળદર- 1 ચમચી
હીંગ- વઘાર માટે
સુકા લાલ મરચાં- 2 નંગ
સમારેલી કોથમીર

**મસાલા માટેની સામગ્રી**
ચણાની દાળ- 2 ચમચી
મેથી દાણા- 1 ચમચી
આખા ધાણા- 1 ચમચી
જીરું- 1 ચમચી

****રીત****

-સૌ પહેલાં દાળ ગરમ પાણીથી ધોઈ અને તેમાં સમારેલી સરગવાની શિંગ, મીઠું તેમજ હળદર ઉમેરી બાફી લેવી.
-હવે મસાલા માટેની સામગ્રીને એક પેનમાં લઈ ધીમા તાપે શેકી અને તેનો પાવડર કરી લો.
-હવે અન્ય એક પેનમાં તેલ ઉમેરી અને તેમાં રાઈ, લીમડો અને સુકા લાલ મરચાં અને હીંગનો વઘાર કરો.
-આ સામગ્રીને 5 મિનિટ સાંતળી તેમાં ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળો, થોડીવાર પછી તેમાં ટામેટા અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે હલાવો.
-સાંતળેલા ડુંગળી-ટામેટામાં આમલીની પેસ્ટ, ગોળ, મરચું પાવડર, હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી 5 મિનિટ ધીમા તાપે સાંતળો. -ત્યારપછી તેમાં બાફેલી દાળ અને સરગવાની શિંગ ઉમેરો અને 10 મિનિટ ઢાંકી અને ઉકાળો.
-દાળ ઉમેર્યા બાદ જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય છે.
-10 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

Like us for more Recipes : Surti Jaman - સુરતી જમણ

Stay at home, stay safe.
27/04/2020

Stay at home, stay safe.

16/02/2020

Welcome to new era of Surat

આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની***સામગ્રી* પાંચ કિલો રાજાપૂરી કેરી* પાંચ કિલો ગોળ* ૧૦૦ ગ્રામ મરચું* તમારી આવશ્યકત...
27/05/2019

આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

***સામગ્રી
* પાંચ કિલો રાજાપૂરી કેરી
* પાંચ કિલો ગોળ
* ૧૦૦ ગ્રામ મરચું
* તમારી આવશ્યકતા પ્રમાણે તેલ
* જીરું
* રાઈ
* મીઠું
* હળદર
* તજ
* લવિંગ

***રીત

કેરીને છોલીને ધોઈને એની ઝીણી ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી એમાં જીરું, રાઈ, હિંગ, તજ, લવિંગ અને આખા મરચાના કટકાનો વઘાર કરવો. એમાં મીઠું-હળદર નાખી ધીમા તાપે મૂકવું. એમાં ચપ્પુથી કાપેલો ગોળ નાખવો. ગોળનો રસો બરાબર થાય એટલે મરચું નાખીને ઉતારી લેવી. ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.

Recipe by MD



like us for new recipes Surti Jaman - સુરતી જમણ

Who wants to eat " ice dish" ??           Like us for more recipes Surti Jaman - સુરતી જમણ
08/05/2019

Who wants to eat " ice dish" ??



Like us for more recipes Surti Jaman - સુરતી જમણ

પાન શોટ્સ***સામગ્રીઃ4 પાનનાં પત્તાં (નાગરવેલનાં પાન)1 મીઠા પાન મસાલા (મીઠું પાન)2 ટીસ્પૂન વરિયાળી2 ટીસ્પૂન ટોપરાની છીણ3 ...
01/05/2019

પાન શોટ્સ

***સામગ્રીઃ
4 પાનનાં પત્તાં (નાગરવેલનાં પાન)
1 મીઠા પાન મસાલા (મીઠું પાન)
2 ટીસ્પૂન વરિયાળી
2 ટીસ્પૂન ટોપરાની છીણ
3 ટેબલસ્પૂન ગુલકંદ
3 સ્કૂપ વેનિલા આઇસક્રિમ
2-3 ક્યુબ બરફ
1 ટીસ્પૂન ખાંડ
સંચળ

***રીતઃ
-સૌપ્રથમ મિક્સર જારમાં 4 પાન, એક મીઠા પાનનો મસાલો કે મીઠું પાન, વરિયાળી, ટોપરાની છીણ અને ગુલકંદ નાખો.
-હવે અંદર સ્વાદનો વધારો કરવો વેનિલા આઇસક્રિમ અને બરફના ક્યૂબ નાખી ક્રશ કરો.
-એકવાર મિક્સર બંધ કરી સ્વાદ ચાખી લો. આમ તો ગુલકંદમાં ગળપણ હોવાથી ખાંડની જરૂર નથી રહેતી, પરંતુ જો જરૂર લાગે તો અંદર એક ચમચી ખાંડ નાખી ફરી એકવાર ક્રશ કરી લો.
-ત્યારબાદ અંદર થોડું પાણી ઉમેરો અને ફરીથી ક્રશ કરી લો. હવે આ મિશ્રણને ગરણીથી ગાળી લો.
-હવે એક પ્લેટમાં સંચળ કાઢો. શોટ્સના બધા જ ગ્લાસની કીનારી પર સંચળ લગાવી દો.
-ત્યારબાદ શોટ્સના ગ્લાસમાં પાન શોટ્સ કાઢી મજા લો.



Recipe by DB

Like us for more recipes Surti Jaman - સુરતી જમણ

Address

Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when Surti Jaman - સુરતી જમણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Surti Jaman - સુરતી જમણ:

Shortcuts

Share

Category