03/08/2026
🌧️ આખરે... એ ક્ષણ આવી ગઈ... ☕
કેટલીક વાર્તાઓ લખાતી નથી... એ તો જીવાતી હોય છે.
'એક નવો વણાંક' એવી જ એક સફર છે...
એક સ્ત્રીની... પ્રેમની... રાહ જોવાની... તૂટવાની... અને ફરીથી પોતાને શોધી લેવાની...
આજે તમારી સમક્ષ મૂકી રહ્યી છું
પ્રકરણ – ૧ : વરસાદની સાક્ષીએ અને પ્રકરણ – ૨ : ભૂતકાળની ભવાઈ.
જો શબ્દોમાં લાગણીઓ શોધવી ગમતી હોય... તો આવો... એક કપ કોફી સાથે... નંદિતાની સફરમાં મારી સાથે ચાલો. ☕🌧️
વાંચશો... તો માત્ર વાર્તા નહીં, કદાચ ક્યાંક પોતાને પણ મળી જશો... 🤝
📖 નવલકથા : એક નવો વણાંક
લેખક : મેઘા-વી'🪶
માત્ર પ્રતિલિપિ પર...
ો_વણાંક
https://pratilipi.app.link/tpiWcfznh5b