Kriva Online Education Service

Kriva Online Education Service Kriva Online Education Service is leading Online Platform for Competitive Exam Preparation in Gujarat

Kriva Online Education Service is leading Online Platform for Competitive Exams Preparation in Gujarati Language with Best & Experienced faculty.

New date announced Retest NEET2026
15/05/2026

New date announced
Retest NEET2026

   online education
21/06/2024


online education

પિતા એક એવું પાત્ર કે જે પોતે ક્યારેય પોતાના માટે નહિ પણ સમગ્ર પરિવાર માટે હંમેશા કાર્યરત હોય...Happy father's day      ...
15/06/2024

પિતા એક એવું પાત્ર કે જે પોતે ક્યારેય પોતાના માટે નહિ પણ સમગ્ર પરિવાર માટે હંમેશા કાર્યરત હોય...
Happy father's day



Gujarat's best Online education Reneet batch start from 5 June 2024 M 9099996228
23/05/2024

Gujarat's best Online education
Reneet batch start from 5 June 2024
M 9099996228

18/11/2023

ધોરણ 11ના રીવિઝન માટેનો બેસ્ટ સમય

શુભ લાભપાંચમ....
18/11/2023

શુભ લાભપાંચમ....

નવા  વર્ષમાં આપની આર્થિક , શારીરિક અને સામાજિક  પ્રગતિમાં ઉત્તરોતર વધારો થાય તેવી શુભેચ્છા સહ..*નૂતન વર્ષાભિનંદન *જય શ્ર...
14/11/2023

નવા વર્ષમાં આપની આર્થિક , શારીરિક અને સામાજિક પ્રગતિમાં ઉત્તરોતર વધારો થાય તેવી શુભેચ્છા સહ..
*નૂતન વર્ષાભિનંદન *
જય શ્રીકૃષ્ણ

બધા જ ડોકટર મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ...
01/07/2023

બધા જ ડોકટર મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ...

પરિવર્તન....હંમેશા સારા માટે જ હોય છે....આ ફક્ત રીઝલ્ટ નથી ..આ ભરોસો છે તે બધા જ મધ્યમવર્ગીય માતા પિતા નો જે તેના બાળક ન...
13/06/2023

પરિવર્તન....હંમેશા સારા માટે જ હોય છે....
આ ફક્ત રીઝલ્ટ નથી ..
આ ભરોસો છે તે બધા જ મધ્યમવર્ગીય માતા પિતા નો જે તેના બાળક ને ભણાવવા માગે છે.

આ ભરોસો છે તે દરેક ગ્રામ્ય વિસ્તાર ના વિદ્યાર્થીનો જે સુવિધાના અભાવે આગળ ભણી નથી શકતા...

આ ભરોસો છે તે દરેક વાલી અને વિદ્યાર્થીનો કે ઓનલાઇન માં પણ રીઝલ્ટ આવી શકે છે અને એ પણ ખૂબ ઓછા ખર્ચમાં....

ધડુક કુંજ ભરતભાઈ ..

ગુજરાતી માધ્યમ માં ફક્ત ઓનલાઇન કોચિંગ માં અભ્યાસ કરીને NEET 2023 માં 685 માર્કસ લાવીને સાબિત કરી આપ્યું છે કે ઑનલાઇનમાં પણ રીઝલ્ટ આવી શકે છે...

10/06/2023

બનાસકાંઠાના વાવ તાલુકા ના ભાચલી ગામનો વિધાર્થી કે જે ગ્રામ્ય વિસ્તાર માં ઘરે થી જ સેલ્ફ સ્ટડી અને ઓનલાઈન તૈયારી કરીને MBBS માં પ્રવેશ મેળવશે...

Address

G12, Royal Square, Near Petrol Pump, VIP Circle, Utran
Surat
394105

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 8am - 3pm

Telephone

+919099996228

Alerts

Be the first to know and let us send you an email when Kriva Online Education Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kriva Online Education Service:

Shortcuts

Share

Category