VIDYA KIDS PRE-SCHOOL

VIDYA KIDS PRE-SCHOOL Play, Learn and Grow Together

05/04/2020
 #दीप_वंदना_मंत्र" दीप जलाते समय सुने और पढ़ें यह मंत्र |

👉Be Positive, Don't be Panic 👈🙋Craft work at Home
26/03/2020

👉Be Positive, Don't be Panic 👈
🙋Craft work at Home

Managing COVID-19 Stress
24/03/2020

Managing COVID-19 Stress

શાળા બંધ છે શિક્ષણ નહીં હવે ઘેરબેઠા તમામ ધોરણના બાળકો ફ્રીમાં ભણી શકશે.
19/03/2020

શાળા બંધ છે શિક્ષણ નહીં
હવે ઘેરબેઠા તમામ ધોરણના બાળકો ફ્રીમાં ભણી શકશે.

તા.:- 26/12/2019 ને ગુરુવારના રોજ વિદ્યા કિડ્સ પ્રિ-પ્રાઈમરી સ્કુલ-વ્રજ ચોક દ્વારા “मै हु देश का रक्षक” કાર્યક્રમનું આયો...
29/12/2019

તા.:- 26/12/2019 ને ગુરુવારના રોજ વિદ્યા કિડ્સ પ્રિ-પ્રાઈમરી સ્કુલ-વ્રજ ચોક દ્વારા “मै हु देश का रक्षक” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત અમે નાના ભૂલકાઓને પોલીસમેન તથા આર્મીમેનના પોશાકમાં સજ્જ બની “પોલીસ સ્ટેશન” ની મુલાકાતે લઇ ગયેલા. જેમાં પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ દ્વારા બાળકોને “હથિયારો, જેલ, PCR વાન તથા અલગ-અલગ રૂમોના ઉપયોગ” ની માહિતી આપવામાં આવી હતી. તથા ચાઈલ્ડ વેલ્ફેર વિભાગના અધિકારીશ્રી ASI રાધિકાબેન દ્વારા બાળકોને પોલીસમેનની કામગીરી વિશે તથા ચાઈલ્ડ કિડનેપિંગ ના કિસ્સામાં બાળકો પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકે તેમજ ગૂડટચ – બેડટચ એક્ટીવીટી વિશે તથા ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સરથાણા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીશ્રીઓ, PI શ્રી ટી.આર.ચૌધરી સાહેબ, ASI શ્રી રાધિકાબેન, શ્રી અજીતભાઈ, શ્રી રાજાભાઈ, શ્રી કમલેશભાઈ, શ્રી બાબુભાઈ તથા સ્ટાફના તમામ સભ્યો" કે જેમણે પોતાનો કિંમતી સમય નાના બાળકોને આપ્યો તે બદલ વિદ્યા કિડ્સ પ્રિ-પ્રાઈમરી સ્કુલ પરિવાર તરફથી આપ સૌનો ખુબ ખુબ આભાર....

Address

Surat
395006

Opening Hours

Monday 7:30am - 7:30pm
Tuesday 7:30am - 7:30pm
Wednesday 7:30am - 7:30pm
Thursday 7:30am - 7:30pm
Friday 7:30am - 7:30pm
Saturday 7:30am - 7:30pm
Sunday 9am - 12:30pm

Telephone

+918866770911

Website

Alerts

Be the first to know and let us send you an email when VIDYA KIDS PRE-SCHOOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to VIDYA KIDS PRE-SCHOOL:

Shortcuts

Share

Category