Samarpan Techno School

Call Directions

Samarpan Techno School શિક્ષણ જીવનલક્ષી હોવું જોઈએ, નહી કે માત્ર માર્કસ લક્ષી An educational institute named 'Parth Classes' was started in the year 1999.

Do for spreading education in surrounding area. Then after in the year 2008 another educational institute named 'Parth Knowledge Institute' began with lots of technology for spreading education along the undeveloped ruler punagam area. The purpose was to lead the students toward 21st century by using modern technology, so we received the fruitful achievements. In the year 2012, a leading educational institute was established again which becomes the leading most prominent institute all over gujarat. We ourselves lead the team and the institute for year. This institute also put us on the first in helps us by building our own self confidence. Due to certain reason, we had to leave it. At the some time, we firmly decided to do something new and unique. In the year 2013, we decided to develop an unique, technology oriented, school in backward area like punagam to spread education among those students who has less touch of technology. We named it 'Samarpan Techno School'.

ચિત્ર અને નિબંધ લેખન
22/09/2026

ચિત્ર અને નિબંધ લેખન

આજની એક્ટિવીટી હતી “સ્વમુલ્યાંકન , સહમુલ્યાંકન” . શું મને શિખતા આવડે છે. શું મને સાંભળતા આવડે છે. શું મને વસ્તુ કે પરિસ્...
18/09/2026

આજની એક્ટિવીટી હતી “સ્વમુલ્યાંકન , સહમુલ્યાંકન” . શું મને શિખતા આવડે છે. શું મને સાંભળતા આવડે છે. શું મને વસ્તુ કે પરિસ્થિતિઓને સમજતા આવડે છે ? ઓબ્ઝર્વેશન પોતાનું અને પોતાના દ્વારા થતી પ્રવૃત્તિઓનું. ગૃપમાં બેસીને એક પ્રયાસ કર્યો આ બધા સવાલો અને એના જવાબોને પામવાનો. વિદ્યાર્થીઓનો આભાર

03/09/2026
વર્ષાગીતોનો મજા લેતા વિદ્યાર્થીઓ
29/08/2026

વર્ષાગીતોનો મજા લેતા વિદ્યાર્થીઓ

સંસ્થાની શરુઆતથી ચાલતી પરંપરાગત વાલી-શિક્ષક ચિંતન સભા જેમાં વાલીઓ અને શિક્ષકો કોઈપણ પ્રકારના બંધન વગર એવો સંવાદ કરે જેના...
28/08/2026

સંસ્થાની શરુઆતથી ચાલતી પરંપરાગત વાલી-શિક્ષક ચિંતન સભા જેમાં વાલીઓ અને શિક્ષકો કોઈપણ પ્રકારના બંધન વગર એવો સંવાદ કરે જેનાથી સંસ્થા, બાળકો અને પરિવારની સમસ્યાઓના ઉકેલ મેળવી શકાય. આરપાર અને પારદર્શકતા એ આ સંવાદનું આધારબિંદુ છે. બંન્ને પક્ષે સંતુષ્ટિથી જ બાળકનું શુભ શોધી શકાય. આપણે કોઈ એક પક્ષે માની લીધેલા શુભ આગળ જતા અશુભ પરિણામોમાં પરિવર્તીત થતા જાય છે. બસ આપણે સમસ્યાઓથી મુક્ત કેવી રીતે જીવી શકીએ એ જ તો શુભ હોય. સમસ્યાઓથી મુક્તિ સંભવ નથી એવું માનતા લોકો આ અસ્તિત્વને સમજ્યા નથી એનું પ્રમાણ પ્રસ્તુત કરે છે, આ લોકોથી બચવું અને સર્વતોમુખી ઉકેલો સાથે જીવી જ શકાય છે એ સ્વિકાર સાથે જીવતા લોકોનું સાનિધ્ય જ આવશ્યક છે

જીંદગીના ઉતાર-ચઢાવ જોવાનું દર્પણ એટલે ટેક્નો આન્તરપ્રેનિયોર ટોક, આર્થિક વિકાસ, વ્યવસાયિક સમજ, પારિવારિક સંતુલન આ બધુ જ શ...
21/08/2026

જીંદગીના ઉતાર-ચઢાવ જોવાનું દર્પણ એટલે ટેક્નો આન્તરપ્રેનિયોર ટોક, આર્થિક વિકાસ, વ્યવસાયિક સમજ, પારિવારિક સંતુલન આ બધુ જ શિખવા સિલેબસની બહાર નીકળીને જોવાનો દિવસ એટલે શુક્રવારનો સેશન. હિમાનીબેન ભૂવાનો ખુબ ખુબ આભાર

Happy Independence Day
15/08/2026

Happy Independence Day

15/08/2026

Address

Vikram Nagar 4 Surat
Surat
395006

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 8am - 11am

Telephone

+917698881444

Website

Alerts

Be the first to know and let us send you an email when Samarpan Techno School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share