16/06/2025
એલ. પી. સવાણી રિવરસાઇડ સ્કૂલ,
ગુજરાતી માધ્યમ
અમારી શાળા એ કરેલ નવી પહેલ, વૃક્ષારોપણનો સંકલ્પ કરતા બાલવાટિકા - જુહી (વિરડીયા નેત્ર વિશાલભાઈ ) વિદ્યાર્થીએ એના ભાગરૂપે શાળાના આચાર્યાશ્રી ને પોતાના જન્મદિવસ પર ચોકલેટ કે બોલપેન ન આપતા ભેટ -સોગાદ સ્વરૂપે પર્યાવરણની જાળવણી અંગે જાગૃત થઈ, છોડ આપી, સંકલ્પ પાર પાડ્યો હતો.