VishwaBharti Girls International School

VishwaBharti Girls International School VishwaBharti Girls International School

દીકરીઓનું બીજું ઘર એવી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી ધોરણ 9 અને 11 ની દીકરીઓના વાલીઓ માટે પ્રથમ વાલી મીટીંગ.....
24/08/2026

દીકરીઓનું બીજું ઘર એવી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી ધોરણ 9 અને 11 ની દીકરીઓના વાલીઓ માટે પ્રથમ વાલી મીટીંગ.....

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધોરણ એક થી આઠ ની દીકરીઓ માટે આજે પ્રથમ વાલી મીટીંગ.....
22/08/2026

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધોરણ એક થી આઠ ની દીકરીઓ માટે આજે પ્રથમ વાલી મીટીંગ.....

પોલીસ મહાનિરીક્ષકની કચેરી સુરત વિભાગ ,સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર્સ પાસે અઠવાલાઇન સુરત ખાતે આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ- ...
21/08/2026

પોલીસ મહાનિરીક્ષકની કચેરી સુરત વિભાગ ,સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર્સ પાસે અઠવાલાઇન સુરત ખાતે આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ- 2026 ના રાષ્ટ્રીય કક્ષાના પરેડ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત દક્ષિણઝોનની ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ વચ્ચે ઇન્ટર સ્કૂલ બેડ કોમ્પિટિશનનું આયોજન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીરસિંહ અને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અભિજીતસિંહ પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી આઈજે પટેલ ના સાનિધ્યમાં અથવા પાર્ટી પ્લોટ સુરત ખાતે યોજાયેલ હતું.

સમગ્ર દક્ષિણ ગુજરાત ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનમાં વિવિધ શાળાઓ દ્વારા રજૂ કરાયેલ બેન્ડ પૈકી વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની દીકરીઓની બેન્ડ ટીમ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતાં ટ્રોફી અને પ્રશંસા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

દીકરીઓએ મેળવેલ આ શ્રેષ્ઠ સફળતા બદલ શાળાના આદ્ય સ્થાપક શ્રી દેવચંદ દાદા તેમજ પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજ અને સંચાલક શ્રી અરવિંદભાઈ ભલાડાએ આચાર્યશ્રી ગીતાબેન બડઘા તેમજ તૈયારી કરાવનાર સૃષ્ટિબેન ચૌધરી સહિત ટીમને અભિનંદન આપ્યા હતા.

હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી દીકરીઓના મનોરંજન માટે અવનવા કૌતુક દર્શાવતા "રુદ્ર જાદુગર"દ્વારા જાદુઈ- શો નું આયોજન.......
21/08/2026

હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી દીકરીઓના મનોરંજન માટે અવનવા કૌતુક દર્શાવતા "રુદ્ર જાદુગર"દ્વારા જાદુઈ- શો નું આયોજન.......

શ્રાવણમાં શિવ સ્તુતિ અને મા સરસ્વતીની આરાધના
21/08/2026

શ્રાવણમાં શિવ સ્તુતિ અને મા સરસ્વતીની આરાધના

ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે ત્યારે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન.......
21/08/2026

ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે ત્યારે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન.......

20/08/2026

"Tiny speakers, Big confidence! ✨
Glimpses from our Show and Tell Competition.
Proud of our little stars for speaking so beautifully! 🌸"
"When imagination speaks... magic happens! 🪄
Our students rocked the stage today.
Orators # #
and Tell #

રસોઈ કલાના વર્ગોમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પનીર ટીક્કા અને ટીંડોળાનું શાક બનાવતા શીખતી દીકરીઓ.....
19/08/2026

રસોઈ કલાના વર્ગોમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પનીર ટીક્કા અને ટીંડોળાનું શાક બનાવતા શીખતી દીકરીઓ.....

Address

At & Po./Morthana, Simadi-Kosmadi Road
Surat
394325

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 12pm

Telephone

+919978992621

Alerts

Be the first to know and let us send you an email when VishwaBharti Girls International School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to VishwaBharti Girls International School:

Shortcuts

Share

Category