Jeevan bharati Mandal

Jeevan bharati Mandal Jeevanbharti Vidhyalay, Surat. Jeevanbharti Vidhyalay, Nanpura, Surat. visit on facebook at:
http://www.facebook.com/jeevanbharti.surat

જીવનભારતી ના ભૂતપૂર્વ વિધાર્થીઓ પાસે પણ યાદગીરીનો અનમોલ ખજાનો કશેક ને કશેક દફનાવ્યો જ હોય છે. જ્યારે ખોદકામ કરીએ ત્યારે ...
31/07/2025

જીવનભારતી ના ભૂતપૂર્વ વિધાર્થીઓ પાસે પણ યાદગીરીનો અનમોલ ખજાનો કશેક ને કશેક દફનાવ્યો જ હોય છે. જ્યારે ખોદકામ કરીએ ત્યારે આવા અનમોલ ખજાનો કોઈ ને હાથ લાગે છે. એવા જ એક ખજાનાના અનમોલ હીરા. 1982 થી 2006ના દરમ્યાન આપણા શિક્ષકો કે જેણે જીવનભારતીની આગવી પેઢીના ઉત્કર્ષ માટે પોતાનો ફાળો આપ્યો હતો.

પાણી ની પરબ અને કલાભવન. સમય ની સાથે સાથે શાળાની પણ  કાયાપલટ.
20/07/2025

પાણી ની પરબ અને કલાભવન. સમય ની સાથે સાથે શાળાની પણ કાયાપલટ.

Address

Timaliyawad, Nanpura
Surat
395001

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 12pm

Telephone

+91 261 246 1404

Alerts

Be the first to know and let us send you an email when Jeevan bharati Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category