10/06/2022
Yuvadhan education trust
yuvadhan education trust is organization that provides quality education for competitive exams.
10/06/2022
21/01/2021
યુવાધન એજ્યુકેશન ટ્રસ્ટ તરફ થી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
21/01/2020
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
11/01/2020
05/09/2019
અમારી તમામ સંસ્થાઓ તરફથી આપ સર્વ ને શિક્ષક દિવસની શુભેચ્છાઓ....
- “સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવુ શિક્ષક જ આપણને શિખવાડે છે. જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન.“
યુવાધન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ ભાષામાં બોર્ડની પરીક્ષાની સમજાવટ અને વાલીઓ માટે સંદેશ જરૂર જુઓ અને ફોરવર્ડ કરી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડો...
29/01/2019
# યુવાધન એજ્યુકેશન ની એક નવી ઉપલબ્ધિ #
Vibrant Gujarat 2019 માં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે નવાં કરાર કરવામાં આવ્યા.
જેનાથી ૨૦૧૯ માં અમારી સંસ્થા દ્વારા ટેક્નિકલ ગ્રેજ્યુએટ યુવાનોને રોજગારી ની તકો આપવામાં આવશે.
21/01/2019
યુવાધન એજ્યુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી સતિષભાઇ પ્રજાપતિ ને જન્મદિવસ ની લાખ લાખ શુભેચ્છાઓ
22/12/2018
વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણિતજ્ઞ શ્રિનિવાસ રામાનુજન
ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ
અને
તમામ મિત્રો ને રાષ્ટ્રીય ગણિત દિવસ ની શુભેચ્છા.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Surat
395006
Opening Hours
| Monday | 10am - 7pm |
| Tuesday | 10am - 7pm |
| Wednesday | 10am - 7pm |
| Thursday | 10am - 7pm |
| Friday | 10am - 7pm |
| Saturday | 10am - 7pm |