24/02/2024
તારીખ 23-02-2024 ના રોજ 'પ્રથમ' સંસ્થા દ્વારા જાગૃતિ અભિયાન વિષયે જિલ્લા કાનૂનીસેવા સત્તા મંડળ ના
શ્રી કેતકીબેન પૂંઠાવાળા દ્વારા પોક્સો એક્ટ
શ્રી ચંદ્રશેખરભાઈ દેશમુખ દ્વારા બાળ અધિકાર
શ્રી સીતાબેન પરમાર દ્વારા ગુડ ટચ બેડ ટચ
શ્રી દિપીકાબેન ચાવડા દ્વારા બાળ જાગૃતિ
વિષે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.