25/02/2026
પ્રિય ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થી મિત્રો,
જે. કે. કલાસીસ તરફથી તમને બોર્ડ પરીક્ષા માટે દિલથી હાર્દિક શુભેચ્છાઓ 💐
તમે વર્ષભર કરેલી મહેનત, નિયમિતતા અને સમર્પણ હવે સફળતામાં ફેરવવાનો સમય આવી ગયો છે. આત્મવિશ્વાસ રાખો, શાંતિથી પ્રશ્નપત્ર વાંચો અને સંપૂર્ણ એકાગ્રતા સાથે પેપર લખો.
અમને વિશ્વાસ છે કે તમે ઉત્તમ પરિણામ મેળવી તમારા માતા-પિતા અને સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવશો.
ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી શુભકામનાઓ! ✨
— ક્રિષ્નાકુમાર રાણા
જે. કે. કલાસીસ
ભાઠેના, ઉધના, સુરત
03/04/2024
દરેક ધોરણો માં પ્રવેશકાર્ય શરૂ.............
💐 વાલીશ્રીઓની માંગણી અને ક્લાસિસની સફળતા ને ધ્યાનમાં રાખીને આ વર્ષથી એંગ્રેજી માધ્યમ શરૂ........
💐 ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માં નર્સરી થી ધો 12 કોમર્સ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ વાલીશ્રી સાથે રૂબરૂ ક્લાસિસની મુલાકાત લો.💐
09/03/2024
નવા વર્ષના 2024 - 25 ના પ્રવેશ શરૂ થઈ ગયા છે તો વહેલા તે પહેલાં ના ધોરણે પ્રવેશ મેળવી લેવો.
આ વર્ષથી નર્સરી થી ધો. 8 ( ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ) તથા ધો. 9 થી ધો. 12 કોમર્સ માં ( ગુજરાતી માધ્યમ )
માં પ્રવેશ શરૂ કરી રહ્યા છે.
તો વહેલા તે પહેલાં ના ધોરણે પ્રવેશ મેળવી લેવો