Manish Vaghasiya

Manish Vaghasiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manish Vaghasiya, Personal coach, Surat.

25/04/2026

12th પાસ થયા પછી ફાઇનાન્સમાં રસ છે?
CA કે ACCA દ્વારા બેઝ મજબૂત કરો અને પછી મેળવો સ્પેશિયલાઝેશન.ફાઇનાન્સ સેક્ટરમાં ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે!

આજે મળીએ પ્રવેગ સોલાર દ્વારા આયોજિત ધરતી પરના ઈશ્વર માતાપિતાને વંદન. ચાલો સૌ સાથે મળીને મારા માતાપિતા મારા ચાર ધામ આ વાત...
25/04/2026

આજે મળીએ પ્રવેગ સોલાર દ્વારા આયોજિત ધરતી પરના ઈશ્વર માતાપિતાને વંદન. ચાલો સૌ સાથે મળીને મારા માતાપિતા મારા ચાર ધામ આ વાતને સાર્થક કરીએ.

24/04/2026

ડાયાબિટીસ હવે કાબૂમાં નહીં, પલટાવી શકાય છે 💙
સાચી જીવનશૈલી, યોગ્ય આહાર અને નિયમિત માર્ગદર્શનથી ફરી સ્વસ્થ જીવન શક્ય છે. આજે જ એક નવો આરંભ કરો અને સ્વસ્થ ભવિષ્ય તરફ આગળ વધો.

🌿વનસ્પતિ આધારિત | સુરક્ષિત | અસરકારક

વધુ માહિતી માટે: www.gplifewellness.com

📞 હેલ્પલાઇન: 9726825002

આજે મળીએ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામ ખાતે પ્રભુ શ્રી રામની અસીમ કૃપાથી શ્રી રામ મંદિર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પરીવા...
24/04/2026

આજે મળીએ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામ ખાતે પ્રભુ શ્રી રામની અસીમ કૃપાથી શ્રી રામ મંદિર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પરીવારોત્સવ જેમાં ધૈર્ય,પ્રેમ,કરુણા અને સહનશીલતાનો મંગલ અવસર

આજે મળીએ મોરબીમાં ખૂબ સરસ કાર્યરત એવી નીલકંઠ સ્કૂલ અને આર્યતેજ રિયલ એજ્યુકેશન દ્વારા આયોજિત સરસ મજાનો કાર્યક્રમ એટલે સ્પ...
23/04/2026

આજે મળીએ મોરબીમાં ખૂબ સરસ કાર્યરત એવી નીલકંઠ સ્કૂલ અને આર્યતેજ રિયલ એજ્યુકેશન દ્વારા આયોજિત સરસ મજાનો કાર્યક્રમ એટલે સ્પર્શ કે જેમાં શિક્ષણ,સંસ્કાર અને સંવેદનાની અનુભૂતિનો અવસર.ચાલો સૌ સાથે મળીને બાળકોમાં નવા સપનાનું વાવેતર કરીએ..

22/04/2026

26 એપ્રિલે માત્ર ઈલેક્શન નથી,પણ તમારી કારકિર્દીનું સિલેક્શન પણ છે.ભૂલતા નહિ હો…
📞93132 00957
આ નંબર પર HI કરો અને તમારી કારકિર્દી ને સેટ કરો.

For registration:https://rzp.io/rzp/Xp7O07w

માતૃત્વનું પ્રથમ કદમ એટલે જીવનનો સૌથી યાદગાર વળાંક.ચાલો આજે મળીએ ચી.હર્ષિત અને અ.સૌ.અસ્મિતાના સીમંત સંસ્કાર માં પરિવારોત...
22/04/2026

માતૃત્વનું પ્રથમ કદમ એટલે જીવનનો સૌથી યાદગાર વળાંક.
ચાલો આજે મળીએ ચી.હર્ષિત અને અ.સૌ.અસ્મિતાના સીમંત સંસ્કાર માં પરિવારોત્સવ.આવનારા સંતાનને હૂફ અને ઊર્જા આપતો અનેરો અવસર.

તમારી સફળતાની સફરમાં એક નવી પગલું.આજે મળીએ સ્ટેટઅપ સ્પોકન ઈંગ્લીશ દ્વારા આયોજિત ઓલવેઝ સ્ટેપ-અપ ચાલો સૌ સાથે મળીને જીવનમા...
21/04/2026

તમારી સફળતાની સફરમાં એક નવી પગલું.

આજે મળીએ સ્ટેટઅપ સ્પોકન ઈંગ્લીશ દ્વારા આયોજિત ઓલવેઝ સ્ટેપ-અપ ચાલો સૌ સાથે મળીને જીવનમાં આગળ વધવા માટેની એક અનોખી સફર અને નવા જીવનની શરૂઆત કરીએ

20/04/2026

તમારા ગ્રેજ્યુએશનના સમયનો સાચો ઉપયોગ કરો!
ઘણા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુશનની સાથે જ ACCA કરવાનું પસંદ કરે છે કારણ કે તે માત્ર 3 વર્ષમાં પૂરો થઈ શકે છે અને તે પછી તમે CFA કે FRM જેવા મોટા કોર્સ પણ કરી શકો છો.
જો તમારું લક્ષ્ય ટોપ કંપનીઓમાં કોર્પોરેટ જોબ કરવાનું છે,તો આજે જ વિચારવાનું શરૂ કરો.

પૂજ્ય શ્રી પાતાદાદા પ્રેરણાથી માં આદ્યશક્તિ વેરાઈ ના આશીર્વાદથી શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા..શિવ મહાપુરાણ કથા દિવસ-9 ...
20/04/2026

પૂજ્ય શ્રી પાતાદાદા પ્રેરણાથી માં આદ્યશક્તિ વેરાઈ ના આશીર્વાદથી શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા..શિવ મહાપુરાણ કથા દિવસ-9 પૂજ્ય ગિરિબાપુના કલ્યાણકારી આશીર્વચનો

આજે મળીએ રામપરા-2 ખાતે કાળુભાઈ જીણાભાઈ વાઘ પરિવાર (સોમનાથ ટ્રાન્સપોર્ટ) દ્વારા આયોજિત ધ્વજા મહોત્સવ નિમિત્તે પરીવારોત્સવ...
20/04/2026

આજે મળીએ રામપરા-2 ખાતે કાળુભાઈ જીણાભાઈ વાઘ પરિવાર (સોમનાથ ટ્રાન્સપોર્ટ) દ્વારા આયોજિત ધ્વજા મહોત્સવ નિમિત્તે પરીવારોત્સવ.સ્નેહ, સહકાર અને સંવેદનાની અનુભૂતિનો આ અનેરા અવસરમાં આપ સૌ મિત્રો તેમજ પરિવાર સાથે જોડાઈને પરિવારમાં ખુશીઓ ની સાથે નવી ઊર્જા ઉમેરીએ.

Address

Surat
395010

Telephone

+919724232835

Website

Alerts

Be the first to know and let us send you an email when Manish Vaghasiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Manish Vaghasiya:

Shortcuts

Share

Category