કવિશ્રી દુલાભાયા કાગ પ્રા. શાળા:૩૪૪ સુરત

  • Home
  • India
  • Surat
  • કવિશ્રી દુલાભાયા કાગ પ્રા. શાળા:૩૪૪ સુરત

કવિશ્રી દુલાભાયા કાગ પ્રા. શાળા:૩૪૪ સુરત A MODEL HIGH-TECH GOVT. SCHOOL OF KATARGAM SURAT

Amit Suthar
26/11/2023

Amit Suthar

કાગ બાપુની જય
03/08/2023

કાગ બાપુની જય

આજરોજ તારીખ -25/06/2022ના રોજ અત્રેની શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી..જેમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ...
25/06/2022

આજરોજ તારીખ -25/06/2022ના રોજ અત્રેની શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી..જેમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા દ્વારા નવી પ્રવેશ પામેલ કન્યાઓના કુમ કુમ પગલાં લેવામાં આવ્યા..આજના આ કાર્યક્રમમાં આપણા કોર્પોરટરશ્રી જીતેન્દ્રભાઈ સોલંકી, સુવર્ણા બેન જાદવ તથા જ્યોતિકા બેન લાઠીયા ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ના ઉપાધ્યક્ષ બહેન શ્રી સ્વાતિ બેન સોસા સભ્ય શ્રી રાકેશભાઈ ભિકડિયા અને રાકેશભાઈ હીરપરા પણ ઉપસ્થિત રહ્યા હતા..

      આંતરરાષ્ટ્રિય યોગ દિન ujavani-૨૦૨૨
21/06/2022


આંતરરાષ્ટ્રિય યોગ દિન ujavani-૨૦૨૨

તારીખ 12-10-2021 ના રોજ  યોજાયેલ સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ માં કુલ 4 સ્પર્ધા માંથી 3 સ્પર્ધામાં આપણી શાળા ના બાળકો પ્ર...
13/10/2021

તારીખ 12-10-2021 ના રોજ યોજાયેલ સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ માં કુલ 4 સ્પર્ધા માંથી 3 સ્પર્ધામાં આપણી શાળા ના બાળકો પ્રથમ નંબર મેળવેલ છે .આ બાબતે બાળકો ને ખુબ ખુબ અભિનંદન અને તેના માર્ગ દર્શક શિક્ષક ને ખુબ ખુબ ધન્યવાદ..

Surat municipal corporation દ્વારા યોજાનાર આરતી શણગાર સ્પર્ધા માં આપણી શાળા ની 4 વિદ્યાર્થિની ઓ એ 1 થી 5 માં નંબર મેળવી ...
30/08/2021

Surat municipal corporation દ્વારા યોજાનાર આરતી શણગાર સ્પર્ધા માં આપણી શાળા ની 4 વિદ્યાર્થિની ઓ એ 1 થી 5 માં નંબર મેળવી શાળા ને ગૌરવ અપાવેલ છે.

૭૫માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
15/08/2021

૭૫માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ

20/06/2020

📢 *વાલીજોગ સૂચના* 📝📢 _~_ચાલો...  ચાલો... મફત શિક્ષણ_ ...~_  ***આવો અમારી સાથે... ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા*** કવ...
02/06/2020

📢 *વાલીજોગ સૂચના* 📝📢

_~_ચાલો... ચાલો... મફત શિક્ષણ_ ...~_

***આવો અમારી સાથે...
ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા***

કવિ શ્રી દુલાભાયા કાગ પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક-344 (સિંગણપોર) ના સંગાથે...

👉🏻 આ મહામારીમાં ધો.1 થી 8માં બાળકોનાં પ્રવેશ માટે ન.પ્રા.શિ.સમિતિ-સુરત સંચાલિત

કવિ શ્રી દુલાભાયા કાગ શાળા ક્રમાંક - 344 (સિંગણપોર) હંમેશની જેમ આપશ્રીઓની સાથે છે.
👉🏻ધો.1થી 8 માં અમારી પ્રાથમિક કન્યા શાળામાં પ્રવેશ લેવા માંગતાં વાલિશ્રીઓએ આ લિંક પરના ફોર્મને ભરવુ.

🏫કન્યા શાળા હોય,ફક્ત કન્યા 🙋🏻‍ બાળકો માટે જ માહિતી ભરવી.
શાળાનો સમય⏰ બપોરનો છે..
🔷તમારી આજુબાજુ પણ જાણ કરવા નમ્ર વિનંતી..🙏🏻

પ્રવેશ મેળવો નીચેની લિંક પર ફોર્મ ભરીને 👇🏻👇🏻👇🏻👇🏻

Painting competition on "SAVE GIRL CHILD" theme
02/03/2020

Painting competition on "SAVE GIRL CHILD" theme

28/02/2020

National science day celebration.

Address

Surat
395004

Opening Hours

Monday 11:30am - 5:30pm
Tuesday 11:30am - 5:30pm
Wednesday 11:30am - 5pm
Thursday 11:30am - 12:30pm
Friday 11:30am - 5pm
Saturday 8am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when કવિશ્રી દુલાભાયા કાગ પ્રા. શાળા:૩૪૪ સુરત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category