Bhagwati Vidhyalay

Bhagwati Vidhyalay એક એવી શાળા જ્યાં રમત ગમત કરતા અભ્યાસ ?

📖 શ્રી ભગવતી વિદ્યાલયમાં ઓફિસ બોયની જરૂરિયાત છે. 📢સવારે પાળી માટે ઓફિસ બોય જોઈએ છે.સાથે પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને હિ...
12/08/2026

📖 શ્રી ભગવતી વિદ્યાલયમાં ઓફિસ બોયની જરૂરિયાત છે. 📢

સવારે પાળી માટે ઓફિસ બોય જોઈએ છે.
સાથે પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને હિન્દી ભણાવી શકે એવા ઉમેદવારની પણ જરૂરિયાત છે. 👨‍🏫

📍 A/5 Paras Society, Katargam Road, Surat
📞 75738 39170

📢 શિક્ષક ભરતી – શ્રી ભગવતી વિદ્યાલય, સુરત📚 જરૂરિયાત:🔹 English Medium – Primary Section🔹 Gujarati Medium – Std. 9 to 12🎯 ...
05/08/2026

📢 શિક્ષક ભરતી – શ્રી ભગવતી વિદ્યાલય, સુરત

📚 જરૂરિયાત:
🔹 English Medium – Primary Section
🔹 Gujarati Medium – Std. 9 to 12

🎯 ઉત્સાહી, અનુશાસિત અને લાયકાત ધરાવતા શિક્ષકોને આમંત્રણ.

📍 A/5 Paras Society, Katargam Road, Surat
📞 75738 39170

આજે જ સંપર્ક કરો અને શિક્ષણના પવિત્ર કાર્યનો ભાગ બનો. 🌟

શ્રી ભગવતી વિદ્યાલયમાં ઉત્સાહી અને અનુભવી શિક્ષકોની જરૂર છે.✅ English Medium (Std. 1 to 5)✅ Gujarati Medium (Std. 9 to 1...
23/07/2026

શ્રી ભગવતી વિદ્યાલયમાં ઉત્સાહી અને અનુભવી શિક્ષકોની જરૂર છે.

✅ English Medium (Std. 1 to 5)
✅ Gujarati Medium (Std. 9 to 12)

જો તમે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો આજે જ સંપર્ક કરો.

📍 A-5, Paras Society, Katargam Road, Surat
📞 7573839170

શ્રી ભગવતી વિદ્યાલયમાં અનુભવી, ઉત્સાહી અને સમર્પિત શિક્ષકો માટે તાત્કાલિક ભરતી ચાલુ છે.🔹 English Medium: Std. 1 to 5 (ગુ...
09/07/2026

શ્રી ભગવતી વિદ્યાલયમાં અનુભવી, ઉત્સાહી અને સમર્પિત શિક્ષકો માટે તાત્કાલિક ભરતી ચાલુ છે.
🔹 English Medium: Std. 1 to 5 (ગુજરાતી / હિન્દી)
🔹 Gujarati Medium: Std. 9 to 12 (S.S., Economics,
Business Administration, Statistics)
જો તમને શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનો જુસ્સો હોય, તો આજે જ અમારો સંપર્ક કરો.

📍 A-5, Paras Society, Katargam Road, Surat
📞 7573839170

🎉 Special Offer: STD 11 માટે HALF FEES!✅ Quality Education✅ Experienced Faculty✅ Modern Learning✅ Holistic Development📚 ...
04/07/2026

🎉 Special Offer: STD 11 માટે HALF FEES!

✅ Quality Education
✅ Experienced Faculty
✅ Modern Learning
✅ Holistic Development

📚 Admissions Open for STD 11! 🎓

✨ હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરો Shree Bhagwati Vidhyalay સાથે.

📍 A/5, Paras Society, Katargam Road, Surat
📞 7573839170

🎉 વિશેષ ઓફર: નવા પ્રવેશ પર 50% ફીમાં માફી 🎉📚✨ શ્રી ભગવતી વિદ્યાલય ✨📚🌟 તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ પસંદગી!🎓 ધ...
09/06/2026

🎉 વિશેષ ઓફર: નવા પ્રવેશ પર 50% ફીમાં માફી 🎉

📚✨ શ્રી ભગવતી વિદ્યાલય ✨📚

🌟 તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ પસંદગી!
🎓 ધોરણ 1 થી 8 માં પ્રવેશ શરૂ

પ્રવેશ તારીખ: 12/06/2026 અને 13/06/2026

✅ અનુભવી અને સમર્પિત શિક્ષકો
✅ આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ
✅ સંસ્કારસભર અને સુરક્ષિત વાતાવરણ

📖 “શિક્ષણ એ જ સાચું શણગાર છે.

📢 શિક્ષક ભરતી શરૂ 📚શ્રી ભગવતી વિદ્યાલયમાં ઉત્સાહી, લાયકાત ધરાવતા અને સમર્પિત શિક્ષકોની જરૂર છે.✅ English Medium – Scienc...
03/06/2026

📢 શિક્ષક ભરતી શરૂ 📚

શ્રી ભગવતી વિદ્યાલયમાં ઉત્સાહી, લાયકાત ધરાવતા અને સમર્પિત શિક્ષકોની જરૂર છે.

✅ English Medium – Science & English
✅ ગુજરાતી માધ્યમ – S.S. / Economics
✅ ગુજરાતી માધ્યમ – B.A. & English

જો તમે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપવા ઇચ્છતા હો, તો આજે જ અરજી કરો.

📍 A/5 Paras Society, Katargam, Surat
📞 7573839170

📢 WE ARE HIRING TEACHERS.👨‍🏫 👩‍🏫 Shree Bhagwati Vidhyalay is looking for passionate and dedicated teachers to join our g...
30/05/2026

📢 WE ARE HIRING TEACHERS.👨‍🏫 👩‍🏫

Shree Bhagwati Vidhyalay is looking for passionate and dedicated teachers to join our growing educational family.
✅ English Medium
✅ Gujarati Medium
✅ Std. 9 to 12
✅ Experienced Teachers
✅ Concept Based Learning
✅ Regular Test & Evaluation
📍 A/5 Paras Society, Katargam Road, Surat
📞 7573839170

📢 WE ARE HIRING TEACHERS FOR GUJARATI / ENGLISH MEDIUM.👨‍🏫ઉત્સાહી અને પ્રતિભાશાળી શિક્ષકો માટે સુવર્ણ તક. આજે જ સંપર્ક ક...
21/05/2026

📢 WE ARE HIRING TEACHERS FOR GUJARATI / ENGLISH MEDIUM.
👨‍🏫ઉત્સાહી અને પ્રતિભાશાળી શિક્ષકો માટે સુવર્ણ તક. આજે જ સંપર્ક કરો.
"SHREE BHAGWATI VIDHYALAY"
Contact : 75738 39170
📩DM NOW.

98% પરિણામ 🏆 સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો વિશ્વાસ👏 તમામ સફળ વિદ્યાર્થીઓને દિલથી...
06/05/2026

98% પરિણામ 🏆 સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો વિશ્વાસ
👏 તમામ સફળ વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન!
આવી જ પ્રગતિ માટે હંમેશા આગળ વધતા રહો 🚀
📚 શિક્ષણ સાથે સંસ્કાર — એ જ અમારી ઓળખ
👉 Shree Bhagwati Vidhyalaya 🏫

Address

B/h Paras Police Chowki, Katargam Road
Surat
395001

Telephone

+917573839170

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagwati Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bhagwati Vidhyalay:

Shortcuts

Share

Category