20/07/2026
નાનાં હાથોમાં નવી કુશળતાનો વિકાસ! 🌈
રબર બેન્ડ સ્ટ્રેચિંગ પ્રવૃત્તિ
આ રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં હાથની આંગળીઓની મજબૂત પકડ, સૂક્ષ્મ હસ્તકૌશલ્ય (Fine Motor Skills), હાથ-આંખનું સંકલન, એકાગ્રતા તથા ધીરજ જેવા મહત્વપૂર્ણ ગુણોનો વિકાસ થાય છે. રમત-રમતમાં શીખવાની આ પ્રક્રિયા બાળકોને આનંદ સાથે નવી બાબતો શીખવા પ્રેરિત કરે છે.
"રમતમાં આનંદ... આનંદમાં શિક્ષણ!" ✨
#પૂર્વપ્રાથમિક