Jeevan Vidya Surat

Call Directions Contact the school

Jeevan Vidya Surat Jeevan Vidya Surat Activities

24/09/2026
✓મધ્યસ્થદર્શન (સહ-અસ્તિત્વવાદ) પર આધારિત 1 દિવસીય ‘જીવન વિદ્યા પરિચય શિબિર’નું આયોજન આજે અમરેલી જીલ્લાના બગસરા ખાતે થયું
13/09/2026

✓મધ્યસ્થદર્શન (સહ-અસ્તિત્વવાદ) પર આધારિત 1 દિવસીય ‘જીવન વિદ્યા પરિચય શિબિર’નું આયોજન આજે અમરેલી જીલ્લાના બગસરા ખાતે થયું

If you are curious to know and understand yourself, this workshop can be immensely helpful to you.A dialogue that explor...
10/09/2026

If you are curious to know and understand yourself, this workshop can be immensely helpful to you.

A dialogue that explores life with complete logic, clarity, and philosophical depth—helping us understand life and its realities in a meaningful way.

For those with an unlimited curiosity to understand themselves and life, register now

જીવન શું છે સુખ શું છે અને એનો આધાર શું છે?” આવા ગહન અને અત્યંત આવશ્યક પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે યોજાયેલ...🌙 જીવન વિદ્...
26/08/2026

જીવન શું છે સુખ શું છે અને એનો આધાર શું છે?” આવા ગહન અને અત્યંત આવશ્યક પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે યોજાયેલ...
🌙 જીવન વિદ્યા રાત્રી પરિચય શિબિર 🌙
આ શિબિરમાં ૨૫૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને જીવનના મૂલ્યો, સંબંધો અને સાચી સમજ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આત્મ-ચિંતન અને જ્ઞાનવર્ધક વિચારોથી ભરેલી આ રાત્રી શિબિર ખરેખર પ્રેરણાદાયી રહી. 💫 શિબિર સુરતની શૈક્ષણિક સંસ્થા પાર્થ નોલેજ ઈન્સ્ટિટ્યુટની વિશેષ ભાગીદારીથી થઈ તેમજ શિબિરનું પ્રબોધન મધ્યસ્થ દર્શન અધ્યેતા જનક સાવલીયા એ કર્યું . આ શિબિર યોગીચોક કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવી હતી
આ શિબિરને સફળ બનાવનાર તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર! 🙏

🌿 સુરતથી હિવરે બજાર સુધી… એક સુંદર સહયાત્રા 🌿“આનંદી કુટુંબ – સમૃદ્ધ ગ્રામ”ના વિચારને સમજવા અને અનુભવવા માટે હિવરે બજાર, ...
23/08/2026

🌿 સુરતથી હિવરે બજાર સુધી… એક સુંદર સહયાત્રા 🌿

“આનંદી કુટુંબ – સમૃદ્ધ ગ્રામ”ના વિચારને સમજવા અને અનુભવવા માટે હિવરે બજાર, અહિલ્યાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના અધ્યેતાઓએ સહભાગી બનીને આ માનવીય વ્યવસ્થાની યાત્રામાં પોતાનું યોગદાન આપ્યું.

પરિવારથી ગ્રામ સુધી આનંદ, સમૃદ્ધિ અને સહઅસ્તિત્વની સમજને જીવનમાં ઉતારવાની દિશામાં એક યાદગાર અનુભવ. 🙏🌱

વિચારથી વ્યવહાર તરફ…
સહઅસ્તિત્વથી સમૃદ્ધિ તરફ…

#સુરતના_અધ્યેતાઓ #આનંદીકુટુંબ #સમૃદ્ધગ્રામ #હિવરેબજાર #મધ્યસ્થદર્શન સહઅસ્તિત્વવાદ જીવનવિદ્યા

રજિસ્ટ્રેશન ફરજિયાત છે
12/08/2026

રજિસ્ટ્રેશન ફરજિયાત છે

જીવનવિદ્યાનો પ્રસ્તાવ નર્મદા જીલ્લાના ક્લાસ-।,॥ અધિકારીઓ સાથે સંવાદપૂર્વક રજુ કર્યો
31/07/2026

જીવનવિદ્યાનો પ્રસ્તાવ નર્મદા જીલ્લાના ક્લાસ-।,॥ અધિકારીઓ સાથે સંવાદપૂર્વક રજુ કર્યો

જીવનને ઊંડાણપૂર્વક સમજવા માટે ઉત્સુક ભારતના વિવિધ રાજ્યો તેમજ નેપાળથી આવેલા ગૃપ સાથે મધ્યસ્થ દર્શનને સમજાવતું “માનવ વ્યવ...
19/07/2026

જીવનને ઊંડાણપૂર્વક સમજવા માટે ઉત્સુક ભારતના વિવિધ રાજ્યો તેમજ નેપાળથી આવેલા ગૃપ સાથે મધ્યસ્થ દર્શનને સમજાવતું “માનવ વ્યવહાર દર્શન” બુકનું પઠન-મનન-અધ્યયન કરવા કરાવવાનો અવસર સુરતના પ્રબોધક અજયભાઈ જૈન અને જનક સાવલીયાને પ્રાપ્ત થયો. આ વખતે સુરતથી ૩૦ જેટલા અધ્યેતાઓ બરાબર પલાંઠી લગાવીને અધ્યયન કરી રહ્યા છે. ૧૦૦ દિવસ માટે ૭૫ થી વધુ વિવિધ ઉંમરના વ્યક્તિઓ ભણવાનો આનંદ લઈ રહ્યા છે. હાલના શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ ઘટી રહી છે ત્યારે આ પધ્ધતીથી દર્શન જેવા વિષયોને સમજવામાં લોકોની રૂચિ વધતી જણાય છે. સૌને શુભકામનાઓ

સુરતમાં પ્રથમવાર કોઈ એક રેસિડેન્સીમાં સ્થાનિક વસવાટ કરતા લોકોએ જીવનવિદ્યા ઈન્ટરોડક્ટરી સેશન ગોઠવ્યા , પરિસરમાં જ બનેલા બ...
30/06/2026

સુરતમાં પ્રથમવાર કોઈ એક રેસિડેન્સીમાં સ્થાનિક વસવાટ કરતા લોકોએ જીવનવિદ્યા ઈન્ટરોડક્ટરી સેશન ગોઠવ્યા , પરિસરમાં જ બનેલા બેન્ક્વેટ હોલમાં સ્થાનિક અને બહારથી આવતા વ્યક્તિઓ સાથે સરસ સંવાદ આયોજન થયું , તમામ લોકોનો આભાર

Address

Surat

Telephone

+919825678388

Website

Alerts

Be the first to know and let us send you an email when Jeevan Vidya Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jeevan Vidya Surat:

Shortcuts

Share