Nalanda Vidhyalay-1

Nalanda Vidhyalay-1

Share

Nalanda Vidhyalay, Open Your Path to a Bright Future! We are a well known Education Group of schools in Gujarat.

We shape the future of your children and the nation.

06/06/2026

Addmission open 26-27

05/06/2026

📢 આમંત્રણ 📢
🙏 જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
પરમ કૃપાળુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીના આશીર્વાદથી નાલંદા વિદ્યાલય-1 ખાતે પવિત્ર શ્રી લક્ષ્મીનારાયણ હવન નું આયોજન કરવામાં આવ્યું છે.
આ શુભ અવસરે આપ તથા આપના સમગ્ર પરિવારને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આપની ઉપસ્થિતિથી આ ધાર્મિક કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થશે.
🗓 તારીખ: 07/06/2026, રવિવાર
🕘 પૂજનનો સમય: સવારે 9:00 વાગ્યે
🍛 પ્રસાદ વિતરણ: બપોરે 12:00 વાગ્યે
📍 સ્થળ:
🏫 નાલંદા વિદ્યાલય-1
ગેલાણી નગર સોસાયટી, ગોપાલચોક પાસે, કાપોદ્રા, સુરત.
🙏 આપ સહ પરિવાર પધારી ધર્મલાભ પ્રાપ્ત કરશો તેવી વિનંતી.
સાદર આમંત્રક,
🏫 નાલંદા ગ્રુપ ઑફ સ્કૂલ 🙏🌸🪔

05/06/2026

🌍 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 🌍
પ્રકૃતિ આપણું અમૂલ્ય ધન છે. વૃક્ષો, પાણી અને શુદ્ધ હવા આપણા જીવનનો આધાર છે. આવો, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણના સંરક્ષણનો સંકલ્પ લઈએ. 🌱🌳
🌿 એક વૃક્ષ વાવો, અનેક જીવનો બચાવો. 🌎 પ્રદૂષણ ઘટાડો, હરિયાળું ભવિષ્ય બનાવો.
નાલંદા વિદ્યાલય-1 તરફથી વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐
"આવો, હરિયાળી વધારીએ અને ધરતી માતાને સુરક્ષિત રાખીએ." 🌍✨
🌱🌳

26/05/2026

Admission Open 2026-27

18/05/2026

🏫 નાલંદા વિદ્યાલય શાખા - 1 ના તેજસ્વી તારલાઓએ S.S.C. પરીક્ષામાં કપોદ્રા વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. 🌟

📚 શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે.
આજે જ સંપર્ક કરો અને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે નાલંદા વિદ્યાલય પસંદ કરો. 🎓
📞 Mo. 99042 50498

18/05/2026

Admission open 2026-27

16/05/2026

Addmission open 2026-27

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


ગેલાણી નગર, કાપોદ્રા ચાર રસ્તા, વરાછા રોડ
Surat
395006

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 7am - 5pm