08/05/2026
🚢 SHIPPING PROCESS EXPLAINED 🌍
Factory થી Foreign Country સુધી માલ કેવી રીતે જાય છે? 📦✈️
ચાલો Simple રીતે સમજીએ 👇
1️⃣ Product Ready
Factory માં Product તૈયાર થાય છે
2️⃣ Packing
Export Quality Packing કરવામાં આવે છે
3️⃣ Documentation
Invoice, Packing List & Shipping Documents તૈયાર થાય છે
4️⃣ Transport to Port
માલ Truck દ્વારા Port સુધી પહોંચાડવામાં આવે છે
5️⃣ Container Loading
Container માં માલ Load થાય છે
6️⃣ Customs Clearance
Customs Checking & Clearance થાય છે
7️⃣ Shipment
Ship અથવા Air Cargo દ્વારા માલ Foreign Country મોકલાય છે
8️⃣ Delivery to Buyer
Foreign Buyer સુધી માલ પહોંચે છે ✅
💡 Proper Process = Successful Export Business
✔ Right Product
✔ Proper Documentation
✔ Safe & Fast Shipping
✔ Secure Delivery
✔ Happy Buyer = More Business
📩 Export શીખવા માટે Comment કરો: SHIP