Samarpan Classes

Call Directions Contact the school

Samarpan Classes Std 7 To 12 Commrace (ગુજરાતી Medium)

01/09/2026
🇮🇳 સમર્પણ® એકેડમી(સ્કૂલ & ટ્યુશન બંનેનો એક વિકલ્પ)🏵️ રક્ષાબંધન પર્વ ઉજવણી👮‍♂️ શહેરની સુરક્ષા કરતા પોલીસ જવાનો માટે રક્ષા...
27/08/2026

🇮🇳 સમર્પણ® એકેડમી
(સ્કૂલ & ટ્યુશન બંનેનો એક વિકલ્પ)

🏵️ રક્ષાબંધન પર્વ ઉજવણી
👮‍♂️ શહેરની સુરક્ષા કરતા પોલીસ જવાનો માટે રક્ષાબંધન

📆 27-08-2026 (ગુરુવાર)

💝 સુરત શહેરની દિવસ-રાત સુરક્ષા કરતા પોલીસ જવાનોને સમર્પણની દીકરીઓ તરફથી પ્રેમ અને સન્માન સાથે શુભ રક્ષાબંધન.

🙏 સલામ છે આપની સેવા, સમર્પણ અને સુરક્ષાને! 🇮🇳

સમર્પણ® Prime ક્લાસીસ

10/07/2026

સખીઓનું સહિયરનું મહિયર
નવી સામાજીક ક્રાંતિ..

🇮🇳 સમર્પણ® મોજીલું કોમર્સ 📌 વિદ્યાર્થી જીવનલક્ષી- મોટિવેશન સેમિનારતા 03-07-2026 (શુકવાર)(1)વર્તમાન સમયમાં આદર્શ દીકરા દી...
04/07/2026

🇮🇳 સમર્પણ® મોજીલું કોમર્સ

📌 વિદ્યાર્થી જીવનલક્ષી- મોટિવેશન સેમિનાર
તા 03-07-2026 (શુકવાર)

(1)વર્તમાન સમયમાં આદર્શ દીકરા દીકરીઓ તરીકે આપણી ફરજો
(2)શ્રેષ્ઠ અભ્યાસ માટે નવી ઉર્જા-મોટિવેશન
(3) દીકરા & દીકરીઓએ વર્તમાન સમયમાં ધ્યાનમાં રાખવી બાબતો..

🇮🇳 Team સમર્પણ Prime

03/07/2026

🇮🇳 સમર્પણ® મોજીલું કોમર્સ

📌 ગવર્મેન્ટ Job & ક્લાસ વન 1 & 2 અધિકારી બનવા માટે સેમિનાર
તા 26-06-2026 (મહોરમ)

"પાણી પહેલા પાળ કહેવતને સાર્થક કરતા"...
ધો 11 & 12 કોમર્સથી જ ઉચ્ચ કરિયર બનાવવાની તૈયારીનો પ્રારંભ..

🎯 ડિગ્રી પુરી થાય ત્યારે નહિ પણ ચાલુ અભ્યાસની સાથે જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી..

🇮🇳 Team સમર્પણ Prime

🇮🇳 સમર્પણ® મોજીલું કોમર્સ 📌 ગવર્મેન્ટ Job & ક્લાસ વન 1 & 2 અધિકારી બનવા માટે સેમિનાર તા 26-06-2026 (મહોરમ)"પાણી પહેલા પા...
26/06/2026

🇮🇳 સમર્પણ® મોજીલું કોમર્સ

📌 ગવર્મેન્ટ Job & ક્લાસ વન 1 & 2 અધિકારી બનવા માટે સેમિનાર
તા 26-06-2026 (મહોરમ)

"પાણી પહેલા પાળ કહેવતને સાર્થક કરતા"...
ધો 11 & 12 કોમર્સથી જ ઉચ્ચ કરિયર બનાવવાની તૈયારીનો પ્રારંભ..

🎯 ડિગ્રી પુરી થાય ત્યારે નહિ પણ ચાલુ અભ્યાસની સાથે જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી..

🇮🇳 Team સમર્પણ Prime

Address

301, Square Point. Singanpore Four Ways, Ved Road
Surat
395004

Telephone

+917622020296

Website

Alerts

Be the first to know and let us send you an email when Samarpan Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Samarpan Classes:

Shortcuts

Share

Category