31/08/2020
30/8/2020
*પીઠાવાલા કેમ્પસ ખાતે પ્રકૃતિ વંદન સંપન્ન*
આજ વાયબ્રન્ટ ગ્રુપ દ્વારા સી. કે.પીઠાવાલા ગ્લોબલ સ્કૂલ , ડુમસ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પ્રેરિત પ્રકૃતિ વંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો..
આ કાર્યક્રમમાં પીઠાવાળા ટ્રસ્ટના ગ્રુપ ચેરમેન શ્રી મહેશભાઈ પીઠાવાલા, મંત્રીશ્રી શ્રીકેશ ભાઈ પીઠાવાલા ટ્રસ્ટી શ્રી બીરેન પીઠાવાલા, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પી. પટેલ (આંબાવાડી) શ્રી અમરતભાઈ પટેલ , વાયબ્રન્ટ ગ્રુપના ચેરમેન ડો. દીપક રાજ્યગુરૂ, ડી.પી. કન્યા વિદ્યાલયના આચાર્યા મમતાબેન અગ્રવાલ, સી.કે.પીઠાવાલા પ્રિન્સિપાલ શ્રી ધીલ્લોન , કે.જી. પી.હાઈસ્કૂલના શ્રી રાઠોડ અને પરવરીશ પ્રિસ્કૂલના સ્થાપક શ્રી જય લીલાવાલા , વિમલ રાજ્યગુરૂ, અવનીશ હિરપરા તેમજ શિક્ષકોએ પ્રકૃતિ વંદન દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે સંકલ્પ લીધા હતો .
તેમજ તુલસીના છોડનું રોપણ પણ કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવમાં પીઠાવાળા અને વાયબ્રન્ટ પરિવારનો સહયોગ મળ્યો હતો.