10/10/2024
આજ રોજ તા.09-10-2024 *"માં ભવાની ટ્રસ્ટ સંચાલિત M.B.Vidyasankul કામરેજ"*દ્વારા 7-માં નોરતે સ્કૂલમાં નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સ્કૂલના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી કે.કે.પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ Jr.KG થી ધોરણ-12 સુધીના તમામ વાલી/વિદ્યાર્થીઓએ નવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે બદલ શાળા પરિવાર સૌનો આભાર માને છે.