सुयँसेना-गुजरात पृदेश

  • Home
  • India
  • Surat
  • सुयँसेना-गुजरात पृदेश

सुयँसेना-गुजरात पृदेश शिक्षण संगठन विकास
सुरज नी फौज
युवा स?

જય સૂર્યદેવ
25/04/2020

જય સૂર્યદેવ

25/08/2018

ચાંપરાજબાપુ વાળા ની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ શોભાયાત્રા ની ઝલક

Garasiya rajput gohil parivar dwara yojayel sneh milan ma surya sena gujrat pramukh shree m.m.vanke aapi hati hajri
04/07/2018

Garasiya rajput gohil parivar dwara yojayel sneh milan ma surya sena gujrat pramukh shree m.m.vanke aapi hati hajri

ચાલો રાજુલા... ચાલો રાજુલા....જય શ્યામ                        જય સૂર્ય દેવ     રાજુલા -જાફરાબાદ સૂર્ય સેના           જાહ...
06/06/2018

ચાલો રાજુલા... ચાલો રાજુલા....

જય શ્યામ જય સૂર્ય દેવ

રાજુલા -જાફરાબાદ સૂર્ય સેના

જાહેર આમંત્રણ

તારીખ:-09/06/2018
ના રોજ રાજુલા જાફરાબાદ સૂર્ય સેના દ્વારા કાઠી સમાજ નું સંગઠન વધારે મજબૂત થાય તેવા હેતુ થી ગુજરાત ભર ના અપણા કાઠી સમાજ ને આમંત્રિત કરે છે અને સાથોસાથ રાત્રિ નું ભોજન સર્વે સમાજ સાથે લેશું અને ત્યાર બાદ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજન સૂર્ય સેના દ્વારા આપણા સમાજ ની સેવાકીય પ્રવૃત્તિ અને દાનબાપુ ની વીડી ના લાભાર્થે આયોજન કરવામાં આવ્યુ છે..

કલાકાર:- (દેવતભાઈ ખવડ..)+ ( ભરતભાઇ બોરિચા ).+ ( ઉદાયભાઈ ધાધલ બોટાદ )

તારીખ :-09/06/2018
સમય:- 7 કલાકે રાત્રિ ના
સ્થળ:- જય માતાજી ગ્રુપ પાલટી પ્લોટ..ગોકુળ નગર રાજુલા

લી. રાજુલા -જાફરાબાદ સૂર્ય સેના પરીવાર...

(આ મેસેજ સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે દરેક ગ્રૂપ માં ફોરવર્ડ કરવા વિનંતી)

02/06/2018

Address

Surat
Surat

Telephone

8238977737

Website

Alerts

Be the first to know and let us send you an email when सुयँसेना-गुजरात पृदेश posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category