Nilkanth kanya Vidhyalay

Nilkanth kanya Vidhyalay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nilkanth kanya Vidhyalay, Education, Surat.

31/05/2023
Congratulations
26/05/2023

Congratulations

S.V.S. કક્ષાની વકતૃત્વ સ્પર્ધા ગુરુકુળ વિદ્યાપીઠ ચોકસી કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવેલી હતી. જેમાં *નિલકંઠ કન્યા વિદ્ય...
28/12/2022

S.V.S. કક્ષાની વકતૃત્વ સ્પર્ધા ગુરુકુળ વિદ્યાપીઠ ચોકસી કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવેલી હતી.
જેમાં *નિલકંઠ કન્યા વિદ્યાલય* ની વિદ્યાર્થીની *ચિ. ટેલર ફોરમબેન* નો *ત્રીજો ક્રમ* પ્રાપ્ત કરેલ છે.
*શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન અભિનંદન અભિનંદન* ...💐💐💐

Rangoli, which means “an array of colours” in Sanskrit, is a traditional Indian art form dating back some 5,000 years to...
19/10/2022

Rangoli, which means “an array of colours” in Sanskrit, is a traditional Indian art form dating back some 5,000 years to the pre-Aryan period. It is known as kolam in Tamil. Rangoli is a multi-coloured floor decoration that symbolises wealth, joy, and prosperity, as well as thanksgiving to deities.Happy Diwali

♦️ આસો નવરાત્રી 2022 ની હાર્દિક શુભકામનાઓ..." યા દેવી સર્વભૂતેષુ,શક્તિરૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ નમો ...
30/09/2022

♦️ આસો નવરાત્રી 2022 ની હાર્દિક શુભકામનાઓ...

" યા દેવી સર્વભૂતેષુ,
શક્તિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ,
નમસ્તસ્યૈ નમો નમઃ "

કુમકુમ પગલે માતા અંબા નીલકંઠ વિદ્યાલય ના આંગણે પધારી તેમની અષ્ટ ભુજાઓ વડે આપણને બળ, બુદ્ધિ, સુખ, શાંતિ, યશ, એશ્વર્ય, સ્વાસ્થ્ય અને સંપન્નતા અર્પે તેવી શુભકામનાઓ...

Happy Navratri 🎉

સુરત વેડરોડ ખાતે આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલયમાં 75 માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી
15/08/2022

સુરત વેડરોડ ખાતે આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલયમાં 75 માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી

Nilkanth kanya Vidhyalay 15th August celebration 🎉🇮🇳🇮🇳
15/08/2022

Nilkanth kanya Vidhyalay
15th August celebration 🎉🇮🇳🇮🇳

11/08/2022
નીલકંઠ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ સહિતના પોલીસ જવાનોને રક્ષાસૂત્ર(રાખડી) ...
10/08/2022

નીલકંઠ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ સહિતના પોલીસ જવાનોને રક્ષાસૂત્ર(રાખડી) બાંધવામાં આવી

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Nilkanth kanya Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nilkanth kanya Vidhyalay:

Shortcuts

Share

Category