Akshardham school

Call Directions Contact the school

Akshardham school • બાલભવન • પ્રાથમિક • માધ્યમિક • ઉચ્ચ.માધ્યમિક(કોમર્સ) •
૩૩,વિજયનગર સોસાયટી,વિભાગ-૨,યોગીચોક,સુરત. Helpline - 9879915885

ગણિત હવે અઘરું નહીં પણ એકદમ સહેલું અને મજેદાર બનશે! 🧮✨આજે અમારી સ્કૂલમાં ધોરણ 6 થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ‘અંકવિદ્યા’ નો ...
06/10/2026

ગણિત હવે અઘરું નહીં પણ એકદમ સહેલું અને મજેદાર બનશે! 🧮✨
આજે અમારી સ્કૂલમાં ધોરણ 6 થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ‘અંકવિદ્યા’ નો ખાસ સેમિનાર યોજાયો. જેમાં અક્ષયભાઈ ખત્રી એ બાળકોને ગણિતને સરળ, ઝડપી અને રસપ્રદ બનાવવાની અદ્ભુત રીતો અને શોર્ટકટ ટ્રિક્સ શિખવી.
ગણિતના ડરને દૂર કરીને તેને રમત-રમતમાં શિખવાનો આ અનુભવ બાળકો માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી રહ્યો! 💡📚

અમારી અક્ષરધામ વિદ્યાલય ખાતે આયોજિત ગણેશ મહોત્સવનું આજે ભક્તિમય અને ભાવસભર વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું.ભક્તિ, ઉમંગ...
24/09/2026

અમારી અક્ષરધામ વિદ્યાલય ખાતે આયોજિત ગણેશ મહોત્સવનું આજે ભક્તિમય અને ભાવસભર વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું.
ભક્તિ, ઉમંગ અને ઢોલ-નગારાના નાદ સાથે અક્ષરધામ વિદ્યાલયમાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ આનંદપૂર્વક સંપન્ન થયો! 🥁🌸
આવતા વર્ષે વહેલા આવજો બાપ્પા! 🙏

🌸 ૐ ગં ગણપતયે નમઃ 🌸વિદ્યા, બુદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિના દાતા એવા વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પાવન પર્વ નિમિત્તે અક્ષરધામ સ્કૂ...
24/09/2026

🌸 ૐ ગં ગણપતયે નમઃ 🌸
વિદ્યા, બુદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિના દાતા એવા વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પાવન પર્વ નિમિત્તે અક્ષરધામ સ્કૂલ પરિવાર દ્વારા ભક્તિમય અને ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું છે...
"વિઘ્નહર્તા તું, સુખકર્તા તું,
અમારા નાના-નાના બાળગોપાળોનો સહારા તું..."
વિદ્યાનો દાતા તું, બુદ્ધિનો સાગર તું!

24/09/2026

🌸 ૐ ગં ગણપતયે નમઃ 🌸
વિદ્યા, બુદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિના દાતા એવા વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પાવન પર્વ નિમિત્તે અક્ષરધામ સ્કૂલ પરિવાર દ્વારા ભક્તિમય અને ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું છે...
"વિઘ્નહર્તા તું, સુખકર્તા તું,
અમારા નાના-નાના બાળગોપાળોનો સહારા તું..."
વિદ્યાનો દાતા તું, બુદ્ધિનો સાગર તું!

21/09/2026

માટીના રમકડાં...
ADMISSION OPEN 2026-27
school




admission2026_27
nursery

માટીના રમકડાં...ADMISSION OPEN 2026-27  school         admission2026_27nursery
21/09/2026

માટીના રમકડાં...
ADMISSION OPEN 2026-27
school




admission2026_27
nursery

Address

33, Vijay Nagar Society, Yogi Chowk, Punagam
Surat
395010

Telephone

+919978815885

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshardham school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Akshardham school:

Shortcuts

Share