PHUmrao College Of Arts & Com.Kim

PHUmrao College Of Arts & Com.Kim

Share

Arts & Commerce College

#KIM :-જન્માષ્ટમી માં મટકી ફોડ નો કાર્યક્રમ કોલેજમાં યોજાયો 24/08/2024

https://youtu.be/Wf3vrBk5mag?si=zrdyJDAv2BWoTXpJ
*ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઈબ અવશ્ય કરો જેથી અમારા સમાચાર ઝડપથી પહોંચી શકે*

#KIM :-જન્માષ્ટમી માં મટકી ફોડ નો કાર્યક્રમ કોલેજમાં યોજાયો તારીખ 24-8-2024 ને શનિવારના રોજ શ્રી પી એચ ઉમરાવ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ દ્વારા કીમ કૉલેજ ના વિદ્યાર્થીઓ આવે વિદ્યા....

Photos from PHUmrao College Of Arts & Com.Kim's post 23/08/2024

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મા ડો.કિશોરસિંહ એન ચાવડા સાહેબ ની ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફ થી બીજી ટર્મ માટે યુનિવર્સિટી ના કુલપતિ ( Vice Chancellor ) તરીકે નિક્યુકિત થયેલ છે . તો સાહેબશ્રી ને અભિનંદન સાથે શુભેચ્છાઓ

Photos from PHUmrao College Of Arts & Com.Kim's post 01/04/2024

My paper Published ( UGC CARE LISTED) @ International Journal of Cultural Studies and Social Science @ Jan-June-2024

20/03/2024

:પિતા નું મહત્વ:

થાકશે પણ બોલશે નહિ......
ચિંતા કરશે પણ જતાવશે નહિ.....
દુઃખ થશે પણ કેહશે નહિ....
પ્રેમ કરશે પણ બતાવશે નહિ......
આંસુ આવશે પણ રડશે નહિ.......
એને જ એક પિતા કેહવાય..........

પિતાનુ દિલ જીતી લેજો તો જિંદગી જીતી જશો. બાકી દુઃખી કરશો તો

આખી જિંદગી જીતી ગયા પછી પણ હારેલા જેવી જિંદગી લાગશે:

: તમામ મા બાપ ના સંતાનો ને સમર્પિત :

16/03/2024

આપણી કૉલેજ આપણુ ગૌરવ

15/10/2023

18,19,20-October 2023

Org By…
shri P.H.Umrao College Of Arts & Com.kim

Photos from PHUmrao College Of Arts & Com.Kim's post 07/10/2023

અહી જે બાળક દેખાઈ છે. એ અમારા શૈક્ષણિક સંકુલ મા શ્રી પી કે દેસાઈ પ્રાથમિક વિભાગ ધોરણ-૮ માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી એની આંતરિક મૂલ્યાંકન કસોટી આપી રહ્યો છે. આ બાળક જે જન્મોજાત ખોડખાંપણ ધરાવતું બાળક છે . એના શરીર ના કોઈ પણ અંગ એવા નથી કે એ પરીક્ષા આપી શકે. પરંતુ આવા બાળક ને જે ભગવાને આપેલ આત્મવિશ્વાસ અને એનું મજબૂત મનોબળ જોતા એક સ્વરછ બાળક ને પણ શરમાવે એમ કહી શકાય.. ફોટા મા જે વિદ્યાર્થી સાથે જે લખાણ કરતા દેખાઈ છે. એ એના માતા શ્રી છે. વિદ્યાર્થી પેપર મા પ્રશ્ન વાંચી રહ્યો છે.અને એના માતા એ જે બોલે છે એનો પ્રશ્ન નો જવાબ ઉત્તરવહી મા લખી રહ્યા છે ... બાળક ની માતા એક પણ લીટી ની ચોરી કર્યા વગર એ પોતાના દીકરા ના ભવિષ્ય ની ચિંતા કરી પોતાના દીકરા નું ભવિષ્ય અને માનસિક મનોબળ મજબૂત કરવામાં એને સહયોગ આપે છે ... તો આપણે પણ આવા પાત્ર પાસે થી શીખવા કે પ્રેરણાં લેવા જેવી આ ગંભીર બાબત છે .... ધન્ય છે આવા માતા પિતા ને કે બાળક ગમે તે અવસ્થા મા હોઈ પણ પોતાના બાળક પ્રત્યે એ કેટલો ચિંતિત છે એ આ દૃશ્ય પર થી દેખાઈ છે ....... Good beta... Keep it up

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Kim Education Society Vidya Sankul (w) Station Road Ta-Olpad Di-Surat
Surat
394110