shree D and K.M.Patel sarvodaya vidhyalaya sabargam

  • Home
  • India
  • Surat
  • shree D and K.M.Patel sarvodaya vidhyalaya sabargam

shree D and K.M.Patel sarvodaya vidhyalaya sabargam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from shree D and K.M.Patel sarvodaya vidhyalaya sabargam, School, At sabargam post niyol, Surat.

આજ રોજ શ્રી નવચેતન વિદ્યાલય, જૂનાગામ(કાંઠા વિભાગ) ખાતે યોજાયેલ ચોર્યાસી તાલુકા  કલાકુંભ-2023/24 માં અમારી શાળા શ્રી દ. એ...
19/12/2023

આજ રોજ શ્રી નવચેતન વિદ્યાલય, જૂનાગામ(કાંઠા વિભાગ) ખાતે યોજાયેલ ચોર્યાસી તાલુકા કલાકુંભ-2023/24 માં અમારી શાળા શ્રી દ. એન્ડ કે.એમ.પટેલ સર્વોદય વિદ્યાલય સાબરગામના વિદ્યાર્થીઓએ ચિત્ર,એક પાત્રીય અભિનય,નિબંધ, લગ્નગીત,વકતૃત્વ, સર્જનાત્મક પ્રવૃત્તિ જેવી કલા માં ભાગ લીધો હતો.જેમાં તાલુકા કક્ષાએ
1.ચિત્ર સ્પર્ધા- પટેલ કાર્તિક(ધો.11કોમર્સ) દ્વિતીય ક્રમ
2.એક પાત્રીય -પટેલ દેવાંશી(11કોમર્સ) દ્વિતીય ક્રમ
3.નિબંધ સ્પર્ધા-પઠાણ મુસ્કાન(ધો.9) દ્વિતીય ક્રમ
4લગ્નગીતો-ચાંદપા તૃષા(ધો.9) દ્વિતીય ક્રમ (પોતે ઢોલ વાદન) સાથે.-કોરસ-રાઠોડ નમ્રતા,ધીમ્મર સ્તુતિ,બહુતલે નિયતિ,બાલસ ચાંદની.એ સિદ્ધિ મેળવેલ હતી.
5.સર્જનાત્મક-ખંડવાળા ખુશી-જિલ્લામાં જશે.
6.વકતૃત્વ-આહલુવાલીયા દિગીશા એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉપરોક્ત તમામ કલા વિભાગની તૈયારી ખૂબ જ ટૂંકી સમયમર્યાદા માં શાળાના ઉત્સાહી ,કલાપ્રેમી શિક્ષક જીજ્ઞેશભાઈ લાડ દ્વારા કરાવવામાં આવી હતી.તમામ બાળકો અને શિક્ષક જીજ્ઞેશભાઈને શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને આચાર્ય શ્રી કેતન સિંહ કઠવાડીઆ એ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શાળામાં લાભ પાંચમ મુહૂર્ત પૂજા અર્ચના કરી આવનારૂ નવું વર્ષ સફળતા પૂર્વક પસાર થાય એવી માં ભગવતી સરસ્વતી અને ગુરૂદેવ શ્રી ...
18/11/2023

શાળામાં લાભ પાંચમ મુહૂર્ત પૂજા અર્ચના કરી આવનારૂ નવું વર્ષ સફળતા પૂર્વક પસાર થાય એવી માં ભગવતી સરસ્વતી અને ગુરૂદેવ શ્રી રંગ અવધૂત બાપજીના ચરણોમાં પ્રાર્થના કરી.

સર્વોદય વિદ્યાલય સાબરગામ ખાતે વર્ગોની રંગોળી સ્પર્ધા યોજવામાં આવી
08/11/2023

સર્વોદય વિદ્યાલય સાબરગામ ખાતે વર્ગોની રંગોળી સ્પર્ધા યોજવામાં આવી

આજ રોજ શ્રી ડી.એન્ડ કે.એમ.પટેલ સર્વોદય વિદ્યાલય હાઈસ્કૂલ સાબરગામ ખાતે 1/11/23 થી 3/11/23 નાત્રિદિવસીય ક્રિકેટ કાર્યક્રમન...
03/11/2023

આજ રોજ શ્રી ડી.એન્ડ કે.એમ.પટેલ સર્વોદય વિદ્યાલય હાઈસ્કૂલ સાબરગામ ખાતે 1/11/23 થી 3/11/23 નાત્રિદિવસીય ક્રિકેટ કાર્યક્રમનું આયોજન કરેલ જેની ફાઇનલ મેચ યોજવામાં આવી હતી.ફાઇનલ મેચ 9-A અને 11 કૉમર્સ વચ્ચે યોજાય હતી જેમાં જબરજસ્ત પ્રદર્શન થકી 9-A વર્ગની ટિમ ચેમ્પિયન બની હતી.આ કાર્યક્રમ માં બહેનોની ટીમે પણ ભાગ લીધો હતો.જેમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ મેદાન માર્યું હતું અને ચેમ્પિયન બન્યા હતા.કાર્યક્રમ ને અંતે સ્ટાફમિત્રો અને આચાર્ય શ્રી કેતનસિંહ કઠવાડીઆએ સૌને અભિનંદન પાઠવી ટ્રોફી અર્પણ કરી હતી.

Address

At Sabargam Post Niyol
Surat
394510

Telephone

+919687759100

Website

Alerts

Be the first to know and let us send you an email when shree D and K.M.Patel sarvodaya vidhyalaya sabargam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category