Apex Academy

Apex Academy Education

ધોરણ:-૧૦  પાઠ ૧  ભારતનો વારસો.    ૧૭/૦૪ થી શરુ...........
14/04/2024

ધોરણ:-૧૦ પાઠ ૧ ભારતનો વારસો. ૧૭/૦૪ થી શરુ...........

તા:-૨૮/૦૩/૨૦૨૩ ગુરુવારના રોજ APEX ACADEMY દ્વારા  માર્ગદર્શન સેમીનાર આયોજિત કરાયો હતો. જેમાં પ્રથમ પ્રયાશે યુવા ૨૪ વર્ષન...
29/03/2024

તા:-૨૮/૦૩/૨૦૨૩ ગુરુવારના રોજ APEX ACADEMY દ્વારા માર્ગદર્શન સેમીનાર આયોજિત કરાયો હતો. જેમાં પ્રથમ પ્રયાશે યુવા ૨૪ વર્ષની ઉમરે PSI પરીક્ષા પાસ કરી પ્રથમ પોસ્ટીંગ સુરતમાં મેળવનાર એવા Psi Vinod Prajapati .વિનોદ સાહેબ દ્વારા આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતી તથા પોલીસની પરીક્ષાઓ કેવી રીતે સફળતાપૂર્વક પાસ કરવી તેની રણનીતિ સમજાવી.
આ સેમિનારસહ સાથી એવા વિરાભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુભાઈ સાથે હાજર રહી વિધાર્થીઓનો ઉમંગ વધાર્યો.
અમારા ગામ સભ્યોએને સાહેબ શુભેચ્છાઓ પાઠવી.
ટૂંક સમયમાં C.A માટે સેમીનાર લઈને આવી રહ્યા છીએ ...

Next level......
17/07/2023

Next level......

28/05/2023
સુરત/કતારગામ વિસ્તારમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ તથા વાલી શ્રી તથા સ્વજનો નિમંત્રણ અમારા ટ્યુશન પુનઃશુભારમ ભાવભર્યું આમંત્...
28/05/2023

સુરત/કતારગામ વિસ્તારમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ તથા વાલી શ્રી તથા સ્વજનો નિમંત્રણ અમારા ટ્યુશન પુનઃશુભારમ ભાવભર્યું આમંત્રણ આપ સૌની ઉપસ્થિતિ અમોને પ્રેરણાદાયી બની રહેશે તો દરેક સ્વજનો પધારશો.
૦૪/૦૬/૨૦૨૩ રવિવાર
સવારે ૯:૦૦ કલાકે
૫૨- કુબેર નગર ૨ કતારગામ રોડ સુરત ૩૯૫૦૦૪.

20/03/2020

Address

52 Kuber Nagar 2 Katargam Road
Surat
395004

Opening Hours

Monday 8am - 8:30pm
Tuesday 8am - 8:30pm
Wednesday 8am - 8:30pm
Thursday 8am - 8:30pm
Friday 8am - 8:30pm
Saturday 8am - 8:30pm
Sunday 8am - 12pm

Telephone

+917874279740

Website

Alerts

Be the first to know and let us send you an email when Apex Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category