Akshar Education

Akshar Education We provide coaching for STD 1 to 12 (GSEB( NCERT) , CBSE ) @ Katargam ,Singanpore , Dabholi Area, @ Surat , Gujarat

અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 ડિસેમ્બર, રવિવારના રોજ *બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું* ...
12/12/2025

અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 ડિસેમ્બર, રવિવારના રોજ *બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું છે.

બ્લડ ડોનેશન એક મહાન સામાજિક સેવા છે.
તમારા દ્વારા દાનમાં આપેલું એક યુનિટ બ્લડ ત્રણ જીવ બચાવી શકે છે.
આથી આપ સૌને વિનમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી
બ્લડ ડોનેશન કરીને માનવતા માટે સેવા આપો.

📅 તારીખ: 14/12/2025, રવિવાર
⌚ સમય: સવારે 9:00 થી બપોરે 1:00
📍 સ્થળ: અક્ષર અમેઝિંગ કિડ્સ પ્રી સ્કૂલ- સિંગણપોર બ્રાન્ચ

તમારી હાજરી અને યોગદાન સમાજ માટે અમૂલ્ય છે.
ચાલો, સૌ સાથે મળીને એક સુંદર માનવીય સેવા કાર્યમાં જોડાઈએ.

🌟 નમસ્કાર મિત્રો,           *અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત.* દ્વારા *14 ડિસેમ્બર, રવિવારના* રોજ🩸 બ્લડ ડોનેશ...
12/12/2025

🌟 નમસ્કાર મિત્રો,
*અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત.* દ્વારા *14 ડિસેમ્બર, રવિવારના* રોજ
🩸 બ્લડ ડોનેશન કેમ્પ તથા 🩺 ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
👉 ડાયાબિટીસ, હૃદય રોગ, પેટના રોગ, કિડની ના રોગ, લીવર તથા ફેફસાના રોગો
👉 *ગ્લુકોમીટર દ્વારા લોહીના સુગર (ડાયાબિટીસ)ની ફ્રી તપાસ*
👉 *હૃદય રોગના દર્દીઓ માટે કાર્ડિયોગ્રામથી ફ્રી તપાસ*
👉 0 થી 18 વર્ષના બાળકોની સંપૂર્ણ તપાસ
👉 આંખ તથા દાંત ને લગતા રોગોની સંપૂર્ણ ફ્રી તપાસ
👉 સાંધાના ઘસારાના દુખાવા , કમર અને ગરદનના સ્નાયુના દુખાવા , હાથ-પગમાં દુખાવા અને ખાલી ચડવી વગેરે જેવી તકલીફો નું યોગ્ય નિદાન.
👉 ગંભીર બીમારીઓના લોહી તથા પેશાબના રિપોર્ટ રાહત દરે કરી આપવામાં આવશે.

🩸 બ્લડ ડોનેશન એક મહાન માનવ સેવા છે.
તમારા દ્વારા આપેલું *એક યુનિટ બ્લડ = ત્રણ જીવનું રક્ષણ* ❤️‍🩹
આથી આપ સૌને વિનમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ માનવતા માટે સેવા આપો. 🙏

📅 *તારીખ: 14/12/2025, રવિવાર*
⌚ *સમય: સવારે 9:00 થી બપોરે 1:00*
📍 *સ્થળ: અક્ષર અમેઝિંગ કિડ્સ પ્રી સ્કૂલ, જમણા ગણેશ મંદિરની સામે, કોઝવે–ડભોલી લિંક રોડ, સિંગણપોર, સુરત.*
*લોકેશન 😗 https://maps.app.goo.gl/ZDdzfwj3quRVP1x78?g_st=ipc
*📞 સંપર્ક: 7698297982*

🌼 તમારી હાજરી અને યોગદાન સમાજ માટે અમૂલ્ય છે.
ચાલો, સૌ મળીને આ સુંદર માનવ સેવા કાર્યમાં જોડાઈએ. 🤝❤️

*સહકારની અપેક્ષા સહ આભાર… 🙏🏻*

09/11/2025
09/11/2025

Address

Cause Way Road, Kanthariya Hanuman Chowk, Branch 2 : F1-F6 Shivan Avenue , Dabholi Link Road, Oppt Platinum Park
Surat
395004

Telephone

+919974803023

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Akshar Education:

Shortcuts

Share

Category