Baou Rc Surat

Baou Rc Surat Regional Center Surat, Dr. Babasaheb Ambedkar Open University

50મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે સુરત પ્રાદેશિક કેન્દ્ર ખાતે તારીખ-20/03/2025ના રોજ ...
18/03/2025

50મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે સુરત પ્રાદેશિક કેન્દ્ર ખાતે તારીખ-20/03/2025ના રોજ બપોરે 02:00 કલાકે "The Rise of Women: Overcoming Challenges and Building Opportunities" વિષય પર વક્તવ્ય રાખવામાં આવ્યું છે. જેમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓ સહભાગી થશો. વક્તવ્યમાં સહભાગી થવા દરેક વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરવા માટે ગૂગલફોર્મની લિંક આ સાથે સામેલ છે. જે ધ્યાને લેશો. વક્તવ્યમાં સહભાગી થવા દરેક વિદ્યાર્થીઓએ સુરત પ્રાદેશિક કેન્દ્ર ખાતે સમયસર અચૂક હાજર રહેવું.

ગૂગલફોર્મની લિંક : https://forms.gle/nxWodRLpEyQCu4Ju7

પ્રવેશ જાહેરાત – જાન્યુઆરી ૨૦૨૫ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), ...
03/02/2025

પ્રવેશ જાહેરાત – જાન્યુઆરી ૨૦૨૫
ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઉચ્ચ શિક્ષણના સુવર્ણ અવસર રૂપે જાન્યુઆરી ૨૦૨૫ પ્રવેશ માટે અરજી આમંત્રણ આપે છે.
ઓનલાઇન અરજી માટે:
BAOUની અધિકૃત વેબસાઇટ www.baou.edu.in પર નોંધણી કરાવવી.
પ્રવેશ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
વિશેષ સુવિધાઓ:
✅ કોઈપણ ઉંમરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુલભ
✅ રોજગારી અને વ્યવસાય સાથે શિક્ષણ મેળવવાની અનુકૂળતા
✅ ગુજરાતભરના અનેક અભ્યાસ કેન્દ્રો પર તાલીમ અને માર્ગદર્શન
✅ પ્રત્યક્ષ અને ઓનલાઈન તાલીમ સાથે ODL (Open and Distance Learning) મોડલ
વિસ્તૃત માહિતી માટે, યુનિવર્સિટી વેબસાઇટની મુલાકાત લો અથવા નિકટવર્તી અભ્યાસ કેન્દ્રમાં સંપર્ક કરો.
શિક્ષણનો અધિકાર – હંમેશા, સર્વત્ર!
✍ BAOU – તમારું ભવિષ્ય, તમારી યુનિવર્સિટી!
Education for All

Ministry of Education
Education Department, Government of Gujarat
Dr. Babasaheb Ambedkar Open University
Ami Upadhyay

પ્રિય વિદ્યાર્થીમિત્રો,   આપશ્રીને જણાવવાનુકે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી  પ્રતિભા...
28/01/2025

પ્રિય વિદ્યાર્થીમિત્રો, આપશ્રીને જણાવવાનુકે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા ને યોગ્ય મંચ મળે એ હેતુથી તેજ તૃષા કાર્યક્રમનું આયોજન તારીખ : ૧૫/૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કરેલ હોય જેમાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ ને કાર્યક્રમ ને સફળ બનાવવા વિનંતી.

રજીસ્ટ્રેશન લીંક : http://online.baou.edu.in/Tejtrusha/tejtrusha2024.aspx

21/01/2025

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા તા. 15/02/2025 અને 16/02/2025ના રોજ તેજતૃષા-૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે.
દરેક વિદ્યાર્થીઓએ નીચે આપેલ લીંક પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
http://online.baou.edu.in/Tejtrusha/tejtrusha2024.aspx

જાન્યુઆરી-2025 પ્રવેશ સત્રના રી-રજીસ્ટ્રેશન (પ્રમોટી) એડમીશન શરૂ થઈ ગયેલ છે.આથી દરેક વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્...
04/01/2025

જાન્યુઆરી-2025 પ્રવેશ સત્રના રી-રજીસ્ટ્રેશન (પ્રમોટી) એડમીશન શરૂ થઈ ગયેલ છે.
આથી દરેક વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ એ ને SY/TY/SEM-2,3,4,5,6 માં પ્રવેશ લેવાનો છે તે વિદ્યાર્થીઓ ના પ્રવેશ ફોર્મ વેબ સાઇટ પર ઓપન થઈ ગયેલ છે. અચૂક ભરી આપવા.
વેબ સાઇટ : https://baou.edu.in/apply-online

Announcement for Ph.D. Entrance Test – 2024-25 Ph.D. Entrance Test – 2024-25 ofDr. Babasaheb Ambedkar Open University, A...
12/12/2024

Announcement for Ph.D. Entrance Test – 2024-25
Ph.D. Entrance Test – 2024-25 of
Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad is going to be held ON
Date: 27/12/2024 Friday
Time: 12:00 pm
Venue: “Jyotirmay Parisar”, Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad
Candidate List: The list of eligible/not-eligible and exempted/not-exempted candidates is published on the university website under announcement section.
Admit Card: Admit cards for the Ph.D. Entrance Test will be available for download from 23/12/2024. Candidates must bring a printout of the admit card along with a valid ID proof to the examination Dr. APJ Abdul Kalam Centre
For further details and updates, please visit our official website https://baou.edu.in/newsannouncement/phd-admission-2024-25
or any query please write to us on [email protected]

11/11/2024
11/11/2024
29/10/2024
વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના:અતિભારે વરસાદને કારણે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. 28/08/2024 તથા તા. 29/08...
27/08/2024

વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના:
અતિભારે વરસાદને કારણે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. 28/08/2024 તથા તા. 29/08/2024ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે. સાથે તા. 28/08/2024ની તમામ પરીક્ષાઓ તા.13/09/2024ના તેમજ તા. 29/08/2024ની તમામ પરીક્ષાઓ તા. 14/09/2024ના રોજ યોજાશે જેની ખાસ નોંધ લેવી. વધુ વિગત માટે યુનિવર્સિટી વેબસાઈટ જોતા રહેવું.

Address

Daycare Building, Veer Narmad South Gujarat University, Udhna Magdalla Road
Surat
395007

Opening Hours

Monday 10:40am - 6pm
Tuesday 10:40am - 6pm
Wednesday 10:40am - 6pm
Thursday 10:39am - 6pm
Friday 10:40am - 6pm
Saturday 10:40am - 6pm
Sunday 10:40am - 6pm

Telephone

+919904638472

Alerts

Be the first to know and let us send you an email when Baou Rc Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share