03/10/2026
શાળામાં જન્મદિવસ નિમિત્તે માર્કંડેય યજ્ઞનું પાવન આયોજન કરવામાં આવ્યું. 🪔🙏
આ ધાર્મિક પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર અને હવન દ્વારા સૌના સુખ, શાંતિ, આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી.
આ પવિત્ર આયોજનથી શાળા પરિસર ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યું. 🌺✨
“સંસ્કાર, સંસ્કૃતિ અને શ્રદ્ધા સાથે ઉજવાતો જન્મદિવસ — એક નવી શરૂઆતનો સંકલ્પ.” 🙏