M M P High School - Surat

M M P High School - Surat BEST SCHOOL WITH BEST TEACHERS = BEST STUDENTS

09/07/2012

There was a boy who was tired of reading her girlfriend’s message, which always contained I love you, I miss you or Have you taken your meal?



One night while lying on bed, he received a message from her but he did not bother to read it, instead he went to sleep.



Next day he got a call from her boyfriend’s dad that: “His daughter was murdered & killed last night”



He then read the message. It was written, “Honey please come here & help, someone is following me!”



Moral:

Care for the one who loves you a lot!

By Tufel Shaikh

By Tufel Shaikh
21/04/2012

By Tufel Shaikh

30/03/2012

Punctuality is not always about getting on right time... It's basically about respecting our own Commitments..!!

By Tufel Shaikh

15/03/2012

જયારે તમે સાચા હો ત્યારે ગુસ્સે થવાની જરૂર નથી,
જયારે તમે ખોટા હો ત્યારે ગુસ્સે થવાનો તમને અધિકાર નથી.

14/02/2012

TRUST is like A PAPER Once It's Crumpled It Can't Be PERFECT Again !!!!!!!

By Tufel Shaikh

31/01/2012

સંજોગો સામે લડતા સીખો.;
આંસુ પીને હસતા સીખો.,
દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ.
દુનિયા તો એક દરિયો છે આ દરિયા માં તરતા સીખો...

19/01/2012

દરેકની વાત સાંભળો, બધા પાસેથી કંઇક શીખો, કારણ કે કોઇ પણ એક વ્યક્તિ બધું નથી જાણતો, પરંતુ હરેક વ્યક્તિ કંઇક ને કંઇક તો જરૂર જાણે છે.

B y Tufel Shaikh

મને તો આજ સુધી નથી સમજાતું કે એક માં-બાપ આવું કૃત્ય કઈ રીતે કરી શકતા હશે?એવી તો શું મજબુરી હશે કે પોતાના જ હાથે પોતાના (...
19/01/2012

મને તો આજ સુધી નથી સમજાતું કે એક માં-બાપ આવું કૃત્ય કઈ રીતે કરી શકતા હશે?

એવી તો શું મજબુરી હશે કે પોતાના જ હાથે પોતાના (નહિ જન્મેલા) બાળક ને મારી નાખે...

• શું તમે બાળક ને જન્મ આપવા માટે તૈયાર નહોતા? અરે ભાઈ તો એ તમારો વાંક છે, તમે ધ્યાન નહોતું રાખ્યું... એની સજા આ માસુમ ને?

• શું તમે હજુ પરણેલા નથી?? જવાબ ઉપર જ છે...

• શું આવનારું બાળક છોકરી છે અને તમારે છોકરો જોઈએ છે?... ભાઈ મારા... પ્લીઝ ગ્રો અપ.. તમારા આવા નકામાં જુનવાણી વિચારો ને લઈને તમારા જ બાળક ને મારી રહ્યા છો.. તમે તો કાલે સવારે તમારી પત્ની ને પણ મારી શકો એટલા ખાતરનાક છો...

• શું ડોક્ટર કહે છે કે ફલાણા ટેસ્ટ પછી એવું લાગે છે કે તમારું બાળક ખોડ ખાંપણ વાળું હોઈ શકે?? મિત્ર, હું તો કહું છું આવા ટેસ્ટ કરાવવા જ શુંકામ?? જો બાળક ખામી વાળું હોય તો પણ એ તમારું છે... તમારે ભોગ આપવો જ રહ્યો....

મારે અહિયા કોઈ લાંબી ફિલોસોફી નથી કરવી... હું એબોર્શન કરાવનારા ને માનવ જાત ના દુશ્મન માનું છું અને બહુ નફરત કરું છું... તમે?

મિત્રો, આ મેસેજ ફેસબુક માં ખૂણે ખૂણે પહોચાડો, શેર કરો... ભલે કોપી કરીને શેર કરો મને કોઈ વાંધો નથી... જો મારા લખેલ આ ૫ વાક્યો આવનારા બાળકો ને બચાવી શકતા હોય તો.......
*********************************************************
નોંધઃઃઃજો તમે કોઇ ગ્રુપ મા "SHARE" કરો તો અમારી "community" ની લિન્ક સાથે અથવા page નો ઉલલેખ અવશ્ય કરવો...આભાર મિત્રો..
By Tufel Shaikh

12/01/2012

તમે તમારી જાત ને મહાન માનતા હો તો, તેનું પ્રદર્શન કરવાની ભૂલ ક્યારે ના કરતા..
By Tufel Shaikh

04/01/2012

अजीब लगती है शाम कभी कभी ... जिन्दगी लगती है बेजान कभी कभी .... समझ आये तो हमें भी बताना ..... क्यों करती है यादें परेशान कभी कभी ...

Tufel Shaikh

20/12/2011

માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને સામે વાળા સાચા છે પણ તેનો અર્થ એ છે કે તમે સંબધની કિંમત તમારા અહમ કરતા વધુ સમજો છો.

By Tufel Shaikh

Address

RANDER
Surat
395005

Website

Alerts

Be the first to know and let us send you an email when M M P High School - Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share