N.M.Jhaveri Union Highschool Surat

N.M.Jhaveri Union Highschool Surat Education

યુનિયન હાઈસ્કૂલ પરિવાર સાથે વ્યસન મુક્તિ નાટક ની ટીમ....ખૂબ ખૂબ અભિનંદન ટીમ યુનિયન👍💐💐💐🌺🌺🌺
12/02/2025

યુનિયન હાઈસ્કૂલ પરિવાર સાથે વ્યસન મુક્તિ નાટક ની ટીમ....ખૂબ ખૂબ અભિનંદન ટીમ યુનિયન👍💐💐💐🌺🌺🌺

કલા મહોત્સવ 2024/25 અંતર્ગત QDC કક્ષાએ વિજેતા થવા બદલ પુરસ્કાર મળ્યો....ખૂબ ખૂબ અભિનંદન સોલંકી દિશાંત 👍🎊🎉💐💐💐
12/02/2025

કલા મહોત્સવ 2024/25 અંતર્ગત QDC કક્ષાએ વિજેતા થવા બદલ પુરસ્કાર મળ્યો....ખૂબ ખૂબ અભિનંદન સોલંકી દિશાંત 👍🎊🎉💐💐💐

ન.મો.ઝવેરી યુનિયન હાઈસ્કૂલ શાળા પરિવાર...💐💐💐🌺🌺🌺
12/02/2025

ન.મો.ઝવેરી યુનિયન હાઈસ્કૂલ શાળા પરિવાર...💐💐💐🌺🌺🌺

તા.05/02/2025 ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી દ્વારા શાળા નું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું...નિરીક્ષણ માટે આ...
12/02/2025

તા.05/02/2025 ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી દ્વારા શાળા નું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું...નિરીક્ષણ માટે આવનાર અધિકારીશ્રીઓ દ્વારા ખૂબ ચોકસાઈ ભર્યું નિરીક્ષણ થયું .. આપણા તરફથી કચાસ રહી જતી જગ્યાએ તેઓ તરફથી થોડા લેખિત મૌખિક સૂચનો કરવામાં આવ્યા અને અંતે ખૂબ ખૂબ અભિનંદન સાથે વાર્ષિક નિરીક્ષણ પૂર્ણ થયું...
તેઓશ્રી નો ખૂબ ખૂબ આભાર..🙏🙏🙏💐💐💐

Congratulations Dishant & Uvesh....👍💐💐💐
12/02/2025

Congratulations Dishant & Uvesh....👍💐💐💐

Well done Dishant...Keep it up 👍💐💐💐
12/02/2025

Well done Dishant...Keep it up 👍💐💐💐

Congratulations Dishant...👍🎉🎊💐💐💐
12/02/2025

Congratulations Dishant...👍🎉🎊💐💐💐

12/02/2025

તા.12/02/2025 બુધવાર ના રોજ શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ રાખવામાં આવેલ હતો...જેમાં ધો.9 ના વિદ્યાર્થીઓએ પિરામિડ અને ધો.11 ના વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ નું નાટક કર્યું હતું....બન્ને કૃતિઓ ખૂબ સુંદર રીતે રજૂ થઈ હતી...ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા તૈયારી કરાવનાર શિક્ષક મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન...👍💐💐💐🌺🌺🌺

શ્રી ક્રિષ્ન જન્મોત્સવ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🌺🌺🌹🌹🌹
25/08/2024

શ્રી ક્રિષ્ન જન્મોત્સવ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🌺🌺🌹🌹🌹

this video we will tell you about janmashtami vrat 2024 krishn janmashtami kab hai janmashtami 2024 janmashtami kab h...

Address

N.M.Jhaveri Union Highschool,Rani Talav, Lalgate,Surat
Surat
395003

Opening Hours

Monday 11am - 5:30pm
Tuesday 11am - 5:30pm
Wednesday 11am - 5:30pm
Thursday 11am - 5:30pm
Friday 11am - 5:30pm
Saturday 7am - 11:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when N.M.Jhaveri Union Highschool Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category