02/05/2026
J & D Institute of Nursing
Healthcare For All Separate Girls & Boys Hostel Available at Campus
02/05/2026
21/04/2026
પી એન્ડ વી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે એન્ડ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ
બંસરી ટેકસટાઇલ પાર્ક રોડ, પીપોદરા નેશનલ હાઇવે રોડ, પીપોદરા, તા. માંગરોળ, જિ. સુરત
ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્નતા ધરાવતી સંસ્થા
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષ માં પ્રવેશ મેળવવાની સોનેરી તક
👉 બી.એસ.સી - નર્સિંગ (૪.૫ વર્ષ) પાત્રતા: ૧૨ સાયન્સ - બી ગ્રુપ સાથે પાસ
👉 જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (જી.એન.એમ.) – ૩ વર્ષ, પાત્રતા: ધો.૧૨ (સાયન્સ, કોમર્સ, આર્ટસ) પાસ
ટ્યુશન ફી: ગુજરાત રાજયની ફી રેગ્યુલેટરી કમિટીના માર્ગદર્શિકા મુજબ
👉એસ.સી./ એસ.ટી. કેટેગરીમાં સમાવિત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી ૧૦૦ % સ્કોલરશીપ
👉ઓપન / જનરલ કેટેગરીમાં સમાવિત આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને સંસ્થાકીય રીતે કુલ ફીમાં ૧૦% સુધીની સ્કોલરશીપ
👉અનુભવી પ્રધ્યાપકો દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળું મુલ્યનિષ્ઠા સાથેનું શિક્ષણ
👉અભ્યાસક્રમ અનુસાર વિભાગો માટે વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક કુશળતા વધારવા માટે અધતન પ્રયોગશાળાઓ
👉દ્રશ્ય-શ્રાવ્યની અદ્યતન સુવિધાઓ ધરાવતા ક્લાસરૂમ
👉વિદ્યાથીઓની કારકિર્દીને અનુલક્ષીને જુદા-જુદા વિષયો અનુસાર સેમીનાર, વર્કશોપ, કોન્ફરન્સનું સમયાંતરે આયોજન
👉 સુરત, અંકલેશ્વર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અન્ય પ્રતિષ્ઠિત આધુનિક સુવિધાથી સુસજ્જ મલ્ટીસ્પેશીયલીટી હોસ્પિટલમાં ક્લિનિકલ અનુભવ
👉 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અલગ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ
👉સુરત થી કેમ્પસ સુધી આરામદાયક પરિવહન (બસ) સુવિધા ઉપલબ્ધ
👉અભ્યાસક્રમ પૂર્ણ કર્યાંબાદ ૧૦૦% જોબ પ્લેસમેન્ટ
👉વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમ સિવાય પ્રવૃત્તિઓનું વર્ષ દરમ્યાન આયોજન
વધુ માહિતી માટે સંપર્ક કરો : ૮૫૦૫૦૯૩૫૮૩ / ૭૦૧૬૧૪૯૫૬૭ /
૯૮૨૫૦૧૮૫૪૪
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Bansari Taxtile Park Road, NH 48, At/Pipodra, Ta-Mangrol, Dist-Surat
Surat
394110
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |