27/08/2026
🔥 એક વર્ષ… 21 IITians અને 42 NIT/IIITians! 🔥
આ માત્ર Result નથી…
આ છે VASISHTHA Science System પર Students અને Parents એ મુકેલા વિશ્વાસનું પરિણામ. 💙
🎯 VASISHTHA IITians – 2026
એક જ વર્ષમાં 21 Students એ દેશની પ્રતિષ્ઠિત IITs સુધી પોતાનો માર્ગ બનાવ્યો.
અને સાથે…
🎯 VASISHTHA NIT/IIITians – 2026
42 Students એ NITs અને IIITs જેવી Top Engineering Institutions માં Admission મેળવ્યું.
IIT Madras…
IIT Bombay…
IIT Kanpur…
IIT Roorkee…
IIT Hyderabad…
IIT Gandhinagar…
અને બીજી તરફ,
NIT Trichy…
NIT Rourkela…
NIT Surathkal…
NIT Warangal…
NIT Surat…
સાથે અનેક IIITs સુધી VASISHTHA ના Students પહોંચ્યા છે. 🇮🇳
આ દરેક Face પાછળ એક Story છે…
ક્યાંક Student ની સતત મહેનત છે,
ક્યાંક Parents નું વર્ષોનું સપનું છે,
ક્યાંક Teachers નું Mentoring છે,
અને પાછળ સતત કામ કરતું એક Strong Academic System છે.
VASISHTHA માં અમે માનીએ છીએ કે—
Result માત્ર Topper થી Measure થતું નથી…
Result એથી Measure થાય છે કે System કેટલા Students ને તેમના Dream College સુધી પહોંચાડે છે.
✅ Strong Teaching System
✅ Smart Study Material
✅ Regular JEE Testing
✅ Result Analysis
✅ Re-Teaching System
✅ Doubt Solving
✅ Continuous Mentoring
✅ Long-term Academic Planning
આ બધાનો એક જ Goal—
🎯 Student ને માત્ર JEE આપવું નથી… Student ને IIT/NIT સુધી પહોંચાડવો છે.
અને કદાચ એટલા માટે જ આજે અમારે ગર્વથી કહેવું છે:
“Achha Kiya, Admission VASISHTHA Main Liya…” ❤️
સમગ્ર VASISHTHA પરિવાર તરફથી તમામ IITians, NITians, IIITians અને તેમના Parents ને Heartiest Congratulations! 🎉
તમારી સફળતા માત્ર તમારી નથી…
આવતી પેઢીના હજારો Students માટે એક Inspiration છે.
VASISHTHA
JEE | NEET | FOUNDATION
🔥 Result is not Magic. Result is a System.
🎯 Gujarat’s Most Trusted Science System for IIT–NIT–MBBS