28/02/2026
કોઈપણ વિદ્યાર્થી દ્વારા અન્ય વ્યક્તિના ફોટા, વિડિઓ અથવા ડિજિટલ સામગ્રીને તેની મંજૂરી વિના બનાવવી, શેર કરવી, એડિટ/મોર્ફ કરવી અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી કાયદેસર ગુનો છે.
કૃપા કરીને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો.