22/06/2021
આ વિડીઓ માં રંગોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં શીખવવામાં આવ્યા છે.
આ ચેનલમાં અમે મનોવૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં લઈને એવી રીતે ઈંગ્લીશનો અભ્યાસ કરાવીશું કે રોજનો ખૂબ જ થોડો સમય આપીને તમે અઘરી લગતી અંગ્રેજી ભાષાને સરળતા થી શીખી જશો એ પણ નોટ પેન વગર..
આપણે વોકેબ્સ એટલે કે શબ્દો અને ત્યાર બાદ શબ્દ પ્રયોજન શીખવતા નાના નાના સરળ વાક્યો શીખીશું.