RPL's SA

RPL's SA please, watch my video, like, share and subscribe

નમસ્તે મિત્રો,ધોરણ: ૯ થી ૧૨  વિષય. અંગ્રેજી.વિષયાગ. Functionsવિડીયો ની યુટ્યુબ  લિંક આપને મોકલાવી છે...https://youtu.be/...
27/08/2020

નમસ્તે મિત્રો,

ધોરણ: ૯ થી ૧૨
વિષય. અંગ્રેજી.
વિષયાગ. Functions
વિડીયો ની યુટ્યુબ લિંક આપને મોકલાવી છે...
https://youtu.be/-pEaO1RkDog
આ લિંક ને ટચ કરશો એટલે યુટ્યુબ ખુલશે... જેમાં આ વિષયનો વિડીયો જોવા મળશે..

તેમાં જમણી બાજુ " SUBSCRIBE " લખેલું છે તેના પર ટચ કરી દેશો..અને બાજુમાં ઘંટડી ની ઇમેજ હશે તેને પણ ટચ કરી દેશો...
જેથી યુટ્યુબ માં મુકવામાં આવતા બધા વીડિયો તમને જોવા મળશે...

તમારી શાળાના અને કલાસીસના વિધ્યાર્થીઓને પણ મોકલો અને તેઓને પણ કહો કે આ વિડિયો જોવે અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરે.અને અન્ય વિધ્યાર્થીમિત્રોને પણ જણાવે.
શાળાઓ બંધ છે, શિક્ષણ ચાલુ છે.
Stay home, feel safe.
Be confident.
આભાર ...🙏🙏🙏

સરળ અને અસરકારક શૈલીમાં રજૂઆત.

પ્રિય મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ શુભચિંતકો,       આજે આનંદ થાય છે કે ચાર મહિનામાં આપણી ચેનલને 950 સબસ્ક્રાઇબર થયા છે હજુ પ...
23/08/2020

પ્રિય મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ શુભચિંતકો,
આજે આનંદ થાય છે કે ચાર મહિનામાં આપણી ચેનલને 950 સબસ્ક્રાઇબર થયા છે હજુ પણ જે મિત્રો કે વિદ્યાર્થીઓએ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો
ખાસ ખાસ ખાસ વિનંતી કે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો. આજની લિંક નીચે આપેલ છે.

https://youtu.be/5kFSQfCS4qg

🏵️આપ સૌનો દિલથી આભાર.🏵️

ખુબજ સરળ ભાષાંતર સાથે ફકરા પરના સવાલ જવાબ સાથે સમજૂતી.

આજના આપણા આ વિડીયોમાં ધો. 10 અંગ્રેજીમાં Unit.3 An interview with Arun Krishnamurthy. પાઠની સમજ સાથે ફકરા પરથી સવાલ જવાબ...
21/08/2020

આજના આપણા આ વિડીયોમાં ધો. 10 અંગ્રેજીમાં Unit.3 An interview with Arun Krishnamurthy. પાઠની સમજ સાથે ફકરા પરથી સવાલ જવાબની સમજૂતી આપી છે.

https://youtu.be/VkCps66JZaM

બીજું કે આપણી ચેનલને 900 થી પણ વધુ લોકોએ અત્યાર સુધીમાં Subscribe કરી છે આશા છે કે આવોને આવો પ્રેમાળ પ્રતિસાદ આગળ પણ મળતો રહેશે.
So, please like, share and subscribe our channel if not done yet.

🙏🌹Thank you very much to all of you.🌹🙏

એક પર્યાવરણ વિદ એવા નાનકડી ઉંમરના અરુણ ક્રિષ્નમૂર્તિની સેવા પરાયણતાંની ખૂબ સરસ વાતો છે. સાથે ફકરા પરના સ.જ પણ સમજા...

20/08/2020

નવો દિવસ છે નવી વાત કરીએ,
કાલે હારી ગયા હતા તો શું થયું,
ચાલો આજે નવી શરૂઆત કરીએ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

https://youtu.be/Xjp4Cp1hV20
18/08/2020

https://youtu.be/Xjp4Cp1hV20

ઉદા.6 ની સમજૂતી તેમજ અધિક નફાનું મૂડીકરણ કઈરીતે થાય તે સમજાવ્યું છે.

Dear students,   Sub. English.   Std.10 (G.M)   Unit.2 The human robot   Lec.3Link. https://youtu.be/Bd7nGthiSGYPlease, ...
11/08/2020

Dear students,
Sub. English.
Std.10 (G.M)
Unit.2 The human robot
Lec.3

Link. https://youtu.be/Bd7nGthiSGY

Please, watch, learn at home, like it and share to other students.
Don't forget to subscribe channel.
🌹Jay shree krishna🌹

મિત્રો ખૂબ જ મૌલિક ભાષામાં યંત્ર માનવ પાઠ2 ની સમજ આપવાનો મારો પ્રયાસ છે. સાથે સાથે સવાલ જવાબની પણ ખૂબ જ સરસ રજુઆત છે ....

શીખો પૂર્ણ વર્તમાનકાળનાં વાક્યોનું અંગ્રેજી બનાવતા.https://youtu.be/2nzW266jkCYPlease subscribe our channel & share it. ...
08/08/2020

શીખો પૂર્ણ વર્તમાનકાળનાં વાક્યોનું અંગ્રેજી બનાવતા.

https://youtu.be/2nzW266jkCY

Please subscribe our channel & share it.
Thanks

Present perfect tense આધારીત વાક્યો બોલતા શીખો અને લખતા પણ શીખો.

મિત્રો,આજના lec.2 માં  ધો.12 (સા./કો.) માં અંગ્રેજી textbook આધારિત Read.1 Can you install love? બાકી રહેલા પાઠ ની સમજ ન...
03/08/2020

મિત્રો,
આજના lec.2 માં ધો.12 (સા./કો.) માં અંગ્રેજી textbook આધારિત Read.1 Can you install love? બાકી રહેલા પાઠ ની સમજ નીચેની લિંક માં આપેલ છે.

https://youtu.be/l0rBLBQ63iQ

HSC ના દરેક વિદ્યાર્થીઓ સુધી આ લિંક મોકલી સહભાગી થવા વિનંતી.
Please like, share & Subscribe our channel.

🏵️Happy Rakshabandhan🍢

પાઠ 1 નું read1 માં lec.2 can you install love? ની ગુજરાતીમાં સમજૂતિ.

આજે ધો.12 (સા./કો.) માં અંગ્રેજી textbook આધારિત Read.1 Can you install love? પાઠ ની સમજ નીચેની લિંક માં આપેલ છે.https:/...
02/08/2020

આજે ધો.12 (સા./કો.) માં અંગ્રેજી textbook આધારિત Read.1 Can you install love? પાઠ ની સમજ નીચેની લિંક માં આપેલ છે.

https://youtu.be/1zhtK566AP8

ધો. 12 માં અભ્યાસ કરતા દરેક બાળકો સુધી આ લિંક મોકલી સહભાગી થવા વિનંતી.

🙏 🌹Happy Friendship day 🌹🙏

મિત્રો, Now it's time to learn text book of std. 12. ધો.12 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોની આતુરતાનો આજે અંત આવશે. તો શરૂ કરીએ unit.1 માં Read.1. શું તમે...

મિત્રો તેમજ વિદ્યાર્થીઓ,      આજના વિડીયો પરથી તમારો અંગ્રેજી શીખવાનો આત્મવિશ્વાસ ડબલ થઈ જશે. ભૂલ્યા વગર સંપૂર્ણ જોજો.  ...
01/08/2020

મિત્રો તેમજ વિદ્યાર્થીઓ,
આજના વિડીયો પરથી તમારો અંગ્રેજી શીખવાનો આત્મવિશ્વાસ ડબલ થઈ જશે. ભૂલ્યા વગર સંપૂર્ણ જોજો. ભાગ.2.

https://youtu.be/n5jRjptO3Xw

ગમે તો લાઈક, શેર અને subscribe કરવા વિનંતી,
આપનો વિશ્વાસુ,
રમેશ લાડુમોર
સુરત.
🌹Stay healthy 🌹

મિત્રો, જો તમે સાંભળવાની સ્કિલ વિકસાવો તો તમે કોઈ પણ ભાષા શીખી શકો છો એ સમજ સાથે આજે શીખો અમુક ગુજરાતી વાક્યોનું અં....

મિત્રો,      આજે સ્પોકનનો વિડીયો મુક્યો છે જે આપને શીખવશે. 1 થી 4 મિનિટમાં કોઈપણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી. ભાગ.1https:/...
31/07/2020

મિત્રો,
આજે સ્પોકનનો વિડીયો મુક્યો છે જે આપને શીખવશે. 1 થી 4 મિનિટમાં કોઈપણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી. ભાગ.1

https://youtu.be/vg4jdLnSnCM

ગમે તો લાઈક, શેર અને subscribe કરવા વિનંતી,
આપનો શુભ ચિંતક
રમેશ લાડુમોરના
સાદર પ્રણામ.
🌹આપનો દિવસ શુભ રહે 🌹

માત્ર ત્રણ સ્ટેપમાં કોઈપણ ગુજરાતી વાક્યનું કરો અંગ્રેજી. પછી તે કોઈપણ કાળનું હોય.

નમસ્તે મિત્રો,      વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પૂર્વક શિક્ષણનું સિંચન થાય તેવું ઉમદા હેતુથી આજનો આપનો વિડીયો પણ એક નવા જ BEST...
29/07/2020

નમસ્તે મિત્રો,
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પૂર્વક શિક્ષણનું સિંચન થાય તેવું ઉમદા હેતુથી આજનો આપનો વિડીયો પણ એક નવા જ BEST Motivational ટોપિક સાથે રજૂ કર્યો છે.
ધો. 10 અંગ્રેજીનાં પાઠની સમજુતીતો ખરી જ.

https://youtu.be/paqzTzTgb6I

અભ્યાસ કરતા ધો. 10 ના વિદ્યાર્થીઓ તેમજ બીજા દરેક ગ્રૂપમાં આ લિંક ફોરવર્ડ કરવા વિનંતી.
🌹 Have a nice day 🌹

મિત્રો, Youtube પર શિક્ષણની સાથે પ્રેરણાત્મક સ્પીચ. યુનિટ.1. નો ત્રીજો part. 3. Palakkad's Public Library.ની સ.જ. સાથેની અનોખી સમજ.

Address

Kamrej
Surat

Telephone

+918200437474

Website

Alerts

Be the first to know and let us send you an email when RPL's SA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to RPL's SA:

Shortcuts

Share

Category