Akshar's Amazing Kids

Akshar's Amazing Kids One of the Best Pre Primary School of Surat,Gujarat
(સુરત: કતારગામ, ડભોલી, સિંગણપુર વિસ્તારની સૌથી શ્રેષ્ઠ સ્કૂલ..)

🙏🔱 હર હર મહાદેવ 🔱🙏આજ રોજ અમારી શાળાના નાનકડા શિવભક્તોએ ભક્તિ અને ઉત્સાહ સાથે કાવડ યાત્રા યોજી હતી. 🧡🚩બાળકો કાવડ લઈને કંથ...
25/08/2026

🙏🔱 હર હર મહાદેવ 🔱🙏

આજ રોજ અમારી શાળાના નાનકડા શિવભક્તોએ ભક્તિ અને ઉત્સાહ સાથે કાવડ યાત્રા યોજી હતી. 🧡🚩

બાળકો કાવડ લઈને કંથેરીયા હનુમાનજી મંદિર સુધી પહોંચ્યા અને ભક્તિભાવપૂર્વક ભગવાનને જળ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા. 💧🔱

આ યાત્રા દ્વારા બાળકોમાં સંસ્કાર, ભક્તિ, એકતા અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો. ❤️

નાનકડા પગલાં… પરંતુ ભક્તિ અપરંપાર! 🙏✨

હર હર મહાદેવ 🚩
બમ બમ ભોલે 🔱

Har har Mahadev
24/08/2026

Har har Mahadev

Many Many Happy Retuns of the day Kriva Krisha🎂
24/08/2026

Many Many Happy Retuns of the day Kriva Krisha🎂

Many Many Happy Returns of the Day🎂
24/08/2026

Many Many Happy Returns of the Day🎂

Address

Surat
395005

Telephone

+919974803023

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar's Amazing Kids posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Akshar's Amazing Kids:

Shortcuts

Share

Category