Ankur Vidhyabhavan

Ankur Vidhyabhavan This Schools takes pride in the holistic and innovative learning methods which have helped them raise the bar in the field of education

26/10/2025

*✨ લાભ પાંચમના પાવન દિવસે ✨ તમારા જીવનમાં*
*🪔 ધનનો વધારો,*
*🪔 આનંદનો વરસાદ,*
*🪔 આરોગ્યનો આશીર્વાદ*
*🪔 દરેક કાર્યમાં સફળતા મળે એવી શુભકામનાઓ!*

*આજના શુભ મુહૂર્તે શરૂ કરેલું દરેક કાર્ય સફળ થાય,*
*મહેનતનો યોગ્ય લાભ મળે,*
*અને ઘરમાં સુખ-શાંતિ સદાય વસે.*

🙏 લાભ પાંચમની શુભકામનાઓ 🙏

🎊 Big congratulations🎊🔥 S.S.C  બોર્ડમાં અંકુર વિદ્યાભવન નું ધોરણ 10 બોર્ડનું ઝળહળતું પરિણામ.📯કુલ વિદ્યાર્થીઓમાંથી *A1 ગ્...
10/05/2025

🎊 Big congratulations🎊
🔥 S.S.C બોર્ડમાં અંકુર વિદ્યાભવન નું ધોરણ 10 બોર્ડનું ઝળહળતું પરિણામ.
📯કુલ વિદ્યાર્થીઓમાંથી *A1 ગ્રેડ લાવનાર 13 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ લાવનાર 29 વિદ્યાર્થીઓ.
💥 સબસે અલગ સબસે આગે.
⏰ એટલે જ અમે ગર્વથી કહીએ છીએ લઈને આવો આપના બાળકને અમારી શાળામાં અમે તેનું શ્રેષ્ઠ ઘડતર કરી આપીશું.
🌸 અંકુર વિદ્યાભવન.
👉 પ્રવેશકાર્ય શરૂ છે.
🌷 ઘરથી પણ દૂર એક મજાનું ઘર.
📚📖📚 આભાર..📚📖📚
🌴 કેળવણીનું કલ્પવૃક્ષ મારી શાળા.

એડમિશન_ઓપન-2025-26🔴અમારી વિશેષતાઓસ્વચ્છ/સલામત વાતાવરણઅનુભવી અને પ્રમાણિત સ્ટાફ1-ક્લાસ રૂમ માં મર્યાદિત સંખ્યાશૈક્ષણિક અભ...
09/05/2025

એડમિશન_ઓપન-2025-26🔴

અમારી વિશેષતાઓ
સ્વચ્છ/સલામત વાતાવરણ
અનુભવી અને પ્રમાણિત સ્ટાફ
1-ક્લાસ રૂમ માં મર્યાદિત સંખ્યા
શૈક્ષણિક અભ્યાસક્રમ
સામાજિક શિક્ષણ
પેરેન્ટ્સ કાઉન્સેલિંગ
વૈવિધ્યસભર પર્યાવરણ
વાહન સુવિધા ઉપ્લબ્ધ 🚌

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશકાર્ય શરુ છે....એડમિશન માટે અમારો સંપર્ક કરો. Mo.90540 62980
26/04/2025

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશકાર્ય શરુ છે....
એડમિશન માટે અમારો સંપર્ક કરો. Mo.90540 62980

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશકાર્ય શરુ છે....
21/04/2025

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશકાર્ય શરુ છે....

આપ સર્વ મિત્રોને સહદય પૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.
16/04/2025

આપ સર્વ મિત્રોને સહદય પૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.

Address

Amba Talavadi Road, Opp. Patidar Samaj Hall, Katargam
Surat
395004

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm

Telephone

+919054062980

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankur Vidhyabhavan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ankur Vidhyabhavan:

Shortcuts

Share

Category