Tapi School Varachha Road

Tapi School Varachha Road Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tapi School Varachha Road, School, kapodara, varachaa Road, Surat.

 #શ્રી_સ્વામી_આત્માનંદ_સરસ્વતી_વિદ્યાસંકુલ #તાપી_સ્કૂલ_ફુલ_ડે આજરોજ તારીખ ૪-૧૦-૨૪ ના રોજ શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકા...
04/10/2024

#શ્રી_સ્વામી_આત્માનંદ_સરસ્વતી_વિદ્યાસંકુલ
#તાપી_સ્કૂલ_ફુલ_ડે
આજરોજ તારીખ ૪-૧૦-૨૪ ના રોજ શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી.

01/07/2024
 #જેના_અન્ન_ભેગા_તેના_મન_ભેગા  #સમૂહ_ભોજનનો_આનંદ 👉 આજકાલ ભાગદોડ વાળી લાઈફમાં સાથે બેસીને ભોજન ભાગ્યેજ કોઈક પરિવારમાં જોવ...
20/06/2024

#જેના_અન્ન_ભેગા_તેના_મન_ભેગા

#સમૂહ_ભોજનનો_આનંદ

👉 આજકાલ ભાગદોડ વાળી લાઈફમાં સાથે બેસીને ભોજન ભાગ્યેજ કોઈક પરિવારમાં જોવા મળે છે.

👉 તાપી (ફુલ-ડે) શાળાના દરેક વિદ્યાર્થીઓ પૌષ્ટિક ભોજન લાવી સાથે બેસીને જમે છે. કોઈપણ વિદ્યાર્થી બજારુ પેકેટ લાવતા નથી એ માટે દરેક વાલીશ્રીને અભિનંદન...👍💐

08/05/2024




     🥇🥈🥉
08/05/2024






🥇🥈🥉

    #વિદ્યાર્થી_પ્રોત્સાહન_વાલી_સંમેલન_૨૦૨૪  #બાળકેળવણી - તાપી શાળામાં શિક્ષણ સાથે-સાથે અભ્યાસોત્તર પ્રવૃતિ થકી બાળકોને ...
23/04/2024




#વિદ્યાર્થી_પ્રોત્સાહન_વાલી_સંમેલન_૨૦૨૪
#બાળકેળવણી
- તાપી શાળામાં શિક્ષણ સાથે-સાથે અભ્યાસોત્તર પ્રવૃતિ થકી બાળકોને જીવાતા જીવન સાથે કેવી રીતે શિક્ષણ ઉપયોગી થાય તે પણ શીખવવામાં આવે છે.વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલ પ્રવૃતિઓનું પ્રોત્સાહન મળે તે હેતુથી શાળામાં વાલી સંમેલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જેમાં બાહોળી સંખ્યામાં વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને બાળ કેળવણીમાં માતા-પિતાનું યોગદાન શું હોય છે એ વિષે માહિતી આપવામાં આવી હતી. 🤾‍♀️🥇🏆🇮🇳

17/04/2024





     🙂
02/04/2024




🙂

Address

Kapodara, Varachaa Road
Surat
395006

Telephone

+919601293450

Website

Alerts

Be the first to know and let us send you an email when Tapi School Varachha Road posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category