surat_diamond_class

surat_diamond_class Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from surat_diamond_class, School, First Floor Labhdharm Complex Ravani Diamond Ni Same Kapodra Surat, Surat.

2024
25/12/2024

2024

GOOD TIME , BEST TIME , GOOD DAY
12/08/2024

GOOD TIME , BEST TIME , GOOD DAY

Fancy 3x Cut ( ફેન્સી કટ)FREE+ Microscope + Grading ઓરીજનલ હિલિયમ મશીન પર શીખો [મહીને હપ્તા સિસટમ]💎 VVS ના હીરા ઉપર શીખો...
03/07/2024

Fancy 3x Cut ( ફેન્સી કટ)FREE+ Microscope + Grading ઓરીજનલ હિલિયમ મશીન પર શીખો [મહીને હપ્તા સિસટમ]

💎 VVS ના હીરા ઉપર શીખો

શીખો ૩એક્ષ કટ પોલીશીંગ માઈક્રોસ્કોપ ઘુટાણ સાથે

#રાઉન્ડ #પાન #માર્કીસ #ઓવ્લ #પ્રિન્સેસ #ક્યુસ્ન #એમરલ્ડ #રેડિયનટ #હર્ટ #ટ્રાયેન્ગ્લ

નવી સિસ્ટમ અને નવી ટેકનોલોજી સાથે શીખો ઓછા ટાઇમમાં

100 % શીખવાની ગેરંટી
100 % નોકરી ની ગેરંટી.

જોબ ના મળે ત્યાં સુધીં પ્રેકટીસ અને અનલિમિટેડ હીરા

✨ નો કોટેડ ડાયરેક્ટ ઓરીજનલ હીરા ઉપર ટ્રેનીગ

ફેન્સી હીરા વિશે ની માહિતી.
ઘંટી, સરેન, કટોરા વિશે નું નૉલેજ .
મેન્યુઅલ હીરો બનાવતા.
સરિન પ્રમાણે એંગલ - અજીમુથ મુજબ હીરો બનાવતા.
ઓરિજનલ હિલિયમ મશીન માં જાળી મેળવી હીરો બનાવતા.
રિયલ & cvd ડાયમંડ માં પ્રેકટીકલ કલર - પ્યોરીટી જોતા 100%.

હીરાને પ્રેકટીકલ માઈક્રોસ્કોપ માં જોતા.

સારી કંપની માં કામ કરેલા અનુભવી, કુશળ ગુરૂ દ્વારા ટ્રેનીંગ.

સ્પીડ થી હીરો બનાવતા.
0.5 ના વેરિયેશન કામ કરતા
હીરા માં વેલ્યુ એડ કરી હીરો વજન માં મોટો બનાવાની રીત.
હીરા માં ક્લેરીટી પ્લસ કરતા
હીરા માં ઘસતી વખતે નુકસાની ના થાય તેના માટે રાખવી પડતી કાળજી નું નોલેજ.
કારખાને કય રીતે ઈન્ટરવ્યુ આપવું.
મેનેજર સાથે હીરા ની ડીસ્કસ કરતા.

[ આવી ગેરંટી આપતું સુરત નું એક માત્ર ઇન્સ્ટિટ્યૂટ એટલે સુરત ડાયમંડ ક્લાસ ]

[ રિઝલ્ટ જોઈ ડીસિજન લો નહિતર તમારે તમારી ફિલ્ડ માં ફરી લાગી જવું પડશે તમારા પૈસા બરબાદ થશે.]

વધુ માહિતી માટે: 9724945664

8866219326

ઓફિસ :- પહેલો માળ , લાભધર્મ કોમ્પ્લેક્ષ રવાની ડાયમંડ ની સામે , કાપોદ્રા થી રચના રોડ મેટ્રો સ્ટેશન કાપોદ્રા સુરત 395006

Good Time Course & Best Time Hurry Up New admission Open
15/06/2024

Good Time Course & Best Time Hurry Up New admission Open

Very Good Morning
11/06/2024

Very Good Morning

10/06/2024

Address

First Floor Labhdharm Complex Ravani Diamond Ni Same Kapodra Surat
Surat
395006

Telephone

+919724945664

Website

Alerts

Be the first to know and let us send you an email when surat_diamond_class posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to surat_diamond_class:

Shortcuts

Share

Category