22/08/2026
તમારા businessમાં problem છે… પણ solution માટે AI નો ઉપયોગ કરો છો? 🤔
Marketing હોય, content હોય, customer follow-up હોય, website હોય કે repetitive કામ — AI આજે તમારા business માટે માત્ર tool નથી, એક powerful assistant બની શકે છે. 🤖
પણ એક problem છે…
ઘણા લોકો AI tools તો જાણે છે, પણ પોતાના businessમાં કયા problem માટે કયું tool અને કેવી રીતે use કરવું એ જાણતા નથી.
એટલે જ અમે બનાવ્યું છે:
🚀 AI BUSINESS ACCELERATOR
3-Hour Practical AI Workshop for Business Owners
અહીં focus માત્ર AI શીખવા પર નથી…
તમારી actual business problem → Right AI Tool → Right Prompt → Real Solution.
Marketing • Sales • Content • Video • Website • Automation • Data • Business Systems
તમારા businessમાં AI નો સાચો ઉપયોગ શીખવો હોય તો આ workshop તમારા માટે છે.
📩 Details માટે DM કરો “AI”
Future Yahi Se Banta Hai.