Jay Ambe International School - Parvat Patia

Jay Ambe International School - Parvat Patia થીયરી સાથે પ્રેકટિકલજ્ઞાન આપતી શાળા , વિશાળ રમત-ગમ્મત નું મેદાન ધરાવતી શાળા

SGFI શાળાકીય રમત  2024-25 માં અંડર -14 ખો-ખો ની ગુજરાત  ની ટીમ મા પસંદગી થઈ ને નેશનલ  લેવલે પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થ...
19/11/2024

SGFI શાળાકીય રમત 2024-25 માં અંડર -14 ખો-ખો ની ગુજરાત ની ટીમ મા પસંદગી થઈ ને નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થી

🙏 જય અંબે 🙏 ✍️ જય અંબે માં એડમિશન શા માટે લેવું ???🔴 જય અંબે શાળા વ્હાલા વિદ્યાર્થી માટે લઈ ને આવીયુ છે નવી સ્કોલરશિપ યો...
27/04/2024

🙏 જય અંબે 🙏
✍️ જય અંબે માં એડમિશન શા માટે લેવું ???
🔴 જય અંબે શાળા વ્હાલા વિદ્યાર્થી માટે લઈ ને આવીયુ છે નવી સ્કોલરશિપ યોજના 🔴
✍️ ધોરણ :- 6 થી 12 માં ફુલ ડે સ્કૂલ + રાત્રી વાંચન
✍️ નમો લક્ષ્મી યોજના : (ધો. ૯ થી ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રૂા. ૨૦૦૦૦/- ની સહાય)
✍️ નમો સરસ્વતી યોજના : (ધો. ૧૧ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રૂા. ૩૦૦૦૦/- ની સહાય)
🔴 તો રાહ શેની જોવો છો. આજે જ જય અંબે શાળા ની મુલાકાત લઇ તમારી સીટ બુક કરાવો.🔴

🙏જય અંબે🙏ADMISSION OPEN 2024-25Jr.KG,Sr.KG,BALVATIKA TO 12TH SCI./COMM.(GUJ/ENG MEDIUM)*શુ આપ તમારા બાળકો ના ઉજ્જવળ ભવિષ...
07/02/2024

🙏જય અંબે🙏

ADMISSION OPEN 2024-25
Jr.KG,Sr.KG,BALVATIKA TO 12TH SCI./COMM.
(GUJ/ENG MEDIUM)

*શુ આપ તમારા બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ને લઈ ચિંતિત છો???*🤔🤔

તો આપ ની ચિંતા નું સમાધાન માટે અમે શરૂ કરીએ છીએ એડમિશન ફોર્મ 2024-25.......
તો જો આપના બાળક કે આસપાસ માં કોઈ સગા સબંધી માં જરૂરિયાત હોય તો સંપર્ક કરો....

🔴 ધોરણ -10 ના નવા વર્ગો 22/02/2024 ને ગુરૂવાર થી રાબેતા મુજબ ચાલુ થઈ જશે....

*JAY AMBE INTERNATIONAL SCHOOL*
Sai ashish soc.,
opp.madhav baug soc.
Parvat patiya
Surat
Contact no:-
8758888999 / 99786 80062

🔴 નોંધ 🔴
પ્રથમ 100 વિધાર્થીઓ માટે સ્કોલરશીપની પણ સુવિધા ઉપલબ્ધ છે.

🙏 જય અંબે 🙏🔴જય અંબે નો મેળો એટલે .....                                    ધમાચકડી ધમાચકડી ધમાચકડી🔴✏️ જય અંબે સાથ દરેક વ્...
05/02/2024

🙏 જય અંબે 🙏

🔴જય અંબે નો મેળો એટલે .....
ધમાચકડી ધમાચકડી ધમાચકડી🔴

✏️ જય અંબે સાથ દરેક વ્હાલા વાલીશ્રી ને જણાવાનું કે આપણી શાળા માં ધમાચકડી નું સુંદર આયોજન તારીખ :- 11/02/2024 ને રવિવાર ના રોજ થવા જઈ રહીયુ છે.
✏️ જેનો ઉદ્દેશ ગરીબ અને અનાર્થ બાળકો સુધી પહોંચવાનો છે.
✏️ આ આયોજન માં ખાણી-પીણી , રમત ગમત , અને બીજા ઘણા બધા શૉ નું આયોજન થવાનું છે.

👉તો આપ સૌ આવી રહીયા છો ને..............?
નાના નાના બાળકો સાથે મોજ - મસ્તી , ખાવા - પીવા અને એન્જોય કરવા........😊😊😊😊

👉Address:
JAY AMBE INTERNATIONAL SCHOOL
N.c.thakkar campus
Opp.Navjivan hotel
Gadhpur road

Address

Surat
305010

Telephone

+918758888999

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Ambe International School - Parvat Patia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jay Ambe International School - Parvat Patia:

Shortcuts

Share

Category