Shri Sanket Patel Memorial Nursing College

Shri Sanket Patel Memorial Nursing College

Share

A Tradition of Excellence in Nursing Education

Photos from Shri Sanket Patel Memorial Nursing College's post 02/12/2025

As per curriculum of Nursing, Anganvadi visit have done by 3rd Year GNM and B.Sc 5th Sem Students of Shri Sanket Patel Memorial Nursing College

02/12/2025

Various Activities done by
GNM 3rd & 5th sem B.Sc (Nursing) students of Shri Sanket Patel Memorial Nursing College at verakui village on WORLD AIDS DAY

24/11/2025

શ્રી સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજમાં બી. એસ.સી. (નર્સિંગ)ના ફર્સ્ટ યરના બીજા સેમેસ્ટરનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મુખ્ય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે કુલ ૫૨ વિદ્યાર્થીઓમાંથી ૧ ડિસ્ટિન્ક્સન અને ૩૩ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈ પોતાનું અને સંસ્થાનું ગૌરવ વધારેલ છે. સર્વે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકગણ, કોલેજના મેનેજમેન્ટ કર્મચારીઓ અને વાલીઓને આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. 💐💐💐🙏🙏🙏

24/11/2025

શ્રી સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજમાં બી. એસ.સી. (નર્સિંગ)ના થર્ડ યરના પાંચમાં સેમેસ્ટરનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મુખ્ય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે કુલ ૩૬ વિદ્યાર્થીઓમાંથી ૨ ડિસ્ટિન્ક્સન અને ૨૮ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈ પોતાનું અને સંસ્થાનું ગૌરવ વધારેલ છે. સર્વે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકગણ, કોલેજના મેનેજમેન્ટ કર્મચારીઓ અને વાલીઓને આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. 💐💐💐🙏🙏🙏

24/11/2025

શ્રી સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજમાં બી. એસ.સી. (નર્સિંગ)ના સેકન્ડ યરના ચોથા સેમેસ્ટરનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મુખ્ય પરીક્ષામાં સંસ્થાનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરેલ છે કુલ ૧૪ વિદ્યાર્થીઓમાંથી ૧ ડિસ્ટિન્ક્સન અને ૨ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈ પોતાનું અને સંસ્થાનું ગૌરવ વધારેલ છે. સર્વે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકગણ, કોલેજના મેનેજમેન્ટ કર્મચારીઓ અને વાલીઓને આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. 💐💐💐🙏🙏🙏

24/11/2025

શ્રી સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજમાં બી. એસ.સી. (નર્સિંગ)ના ફાઈનલ યરના સાતમા સેમેસ્ટરનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મુખ્ય પરીક્ષામાં સંસ્થાનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરેલ છે કુલ ૩૧ વિદ્યાર્થીઓમાંથી ૭ ડિસ્ટિન્ક્સન અને ૨૪ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈ પોતાનું અને સંસ્થાનું ગૌરવ વધારેલ છે. સર્વે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકગણ, કોલેજના મેનેજમેન્ટ કર્મચારીઓ અને વાલીઓને આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. સંસ્થાએ સતત બીજીવાર ફાઈનલ યરનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરેલ છે. 💐💐💐🙏🙏🙏

23/11/2025

glimpse of Newborn Care Awareness Week at Shri Sanket Patel Memorial Nursing College, Vasravi, Ta- Mangrol, Dist-Surat......The team of Faculties, students and other supporting staff have organised an event enthusiastically.

08/10/2025

Citizens aged 70+ years who already have private health insurance are also eligible for Ayushman . Benefits will continue even if you choose to get private insurance in the future.

📞 Call 14555 or give a missed call on 1800 110 770 to know more.

#dr #nursing #tranding #emargency #crashcart #useful 07/10/2025

Our Mission is "Healthcare For All".
We are sharing this video with Medical & Paramedical Professionals for education purpose...

छोटी छोटी बाते मगर बड़े कम की बाते....

#dr #nursing #tranding #emargency #crashcart #useful

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


At-Vasravi, Ta-Mangrol, Dist-Surat
Surat
394421

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 1:30pm