Learn English Daily

Learn English Daily સર્જન જ્યારે શૂન્ય માંથી થાય છે,
ત્યારે એક વિશાળ દ્રષ્ટિ થી સુંદર સૃષ્ટિ રચાય છે...

Learn English Daily
15/04/2025

Learn English Daily

20/03/2025
15/06/2022
જિંદગીનાં રંગમંચ પર ઈશ્વરે આપેલા કિરદારને પૂર્ણ સમર્પણ સાથે ભજવી જાણે એ જ સાચો કલાકાર...
27/03/2021

જિંદગીનાં રંગમંચ પર ઈશ્વરે આપેલા કિરદારને
પૂર્ણ સમર્પણ સાથે ભજવી જાણે એ જ સાચો કલાકાર...

 #આત્મવિશ્વાસ
30/09/2020

#આત્મવિશ્વાસ

12/08/2020

#શૂન્ય_થી_સર્જન_તરફ

#આજે_શ્રાવણ_વદ_આઠમ...
#જન્માષ્ટમીના_પાવન_પર્વની_આપ_સૌને_હાર્દિક_શુભકામના_સાથે_જય_શ્રી_કૃષ્ણ...🙏🙏🙏

#શ્રી_કૃષ્ણ_એટલે...
- શ્રી કૃષ્ણ એટલે આકર્ષણ
- શ્રી કૃષ્ણ એટલે મીરનો ગિરધર ગોપાલ
- શ્રી કૃષ્ણ એટલે પંચાલીનો વસ્ત્ર પુરનાર
- શ્રી કૃષ્ણ એટલે સર્વત્ર વ્યાપક સર્વ સ્વીકૃતિ સહિત
- શ્રી કૃષ્ણ એટલે પ્રેમ, ભોગ, કાળ, યોગ, ધ્યાન, આત્મા અને પરમાત્માના સ્વરૂપે વ્યક્ત
- શ્રી કૃષ્ણ એટલે રાજનીતિ અને યુદ્ધનીતિ
- શ્રી કૃષ્ણ એટલે પૂર્ણતાનું રૂપ
- શ્રી કૃષ્ણ એટલે અર્જુન સારથી
- શ્રી કૃષ્ણ એટલે દ્રૌપદી સખા
- શ્રી કૃષ્ણ એટલે સંગીત
- શ્રી કૃષ્ણ એટલે પૂર્ણતાનું રૂપ
- શ્રી કૃષ્ણ એટલે અનંત ગુણોનો ભંડાર
- શ્રી કૃષ્ણ એટલે ગોપી ગીત
- શ્રી કૃષ્ણ એટલે મખાણચોર
- શ્રી કૃષ્ણ એટલે આદિ અનંત

Address

Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Learn English Daily posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category