19/07/2024
અડાજન , પાલ , આનંદ મહલ , અડાજન પાટીયા , તારવાડી , પાલનપુર પાટિયા , રામનગર , જકાતનાકા , સુરભી ડેરી, એલ પી સવાણી , પ્રાઇમરી માર્કેટ , કેનાલ રોડ , ગૌરવ પથ જેવા કોઈપણ એરિયામાં ટ્યુશન ક્લાસ , એક્ટિવિટી સેન્ટર, યા કોઈ સ્પેશિયલ ક્લાસ કરવા માંગતા હોય અને સવાર યા સાંજ માટે ચાલુ તેમજ મોટી જગ્યાની શોધમાં હોય તો એકવાર સંપર્ક કરવા વિનંતી...
એક હજાર સ્ક્વેર ફીટ જગ્યા ચાલુ કન્ડિશનમાં સવાર - સાંજ માટે પાલનપુર પાટિયા નજીક વ્યવસ્થિત અને લાંબુ ચાલી શકે એવી સંસ્થાને પાર્ટનરશીપ અથવા ભાડું + પાર્ટનરશીપ પર આપવાની છે.
હાલમાં આ જગ્યા પર છેલ્લા ત્રણ વર્ષથી એક્ટિવિટી સેન્ટર ચાલી રહ્યું છે. જગ્યા વધુ હોવાના કારણે બીજી ઘણી બધી એક્ટિવિટી થઈ શકે એમ છે.
વધુ માહિતી માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો...
720 20 25 165
નોંધ:-
દલાલ માફ... અહીંથી કોઈ દલાલી ચૂકવવામાં આવશે નહીં... ફક્ત સંસ્થાએ સંપર્ક કરવો.