29/10/2025
*_યુવા ઉપનિષદ્ એકેડેમી, વરાછા બ્રાન્ચ*_
*TET/TAT ના નવા વર્ગો શરૂ...👩🏻🏫🧑🏻🏫*
🆓🆓🆓
(ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા બિનઅનામત (OPEN/GEN./EWS) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફ્રી* ઓફલાઇન TET-TAT ના નવા વર્ગો શરૂ...)
⏩ *તારીખ:* 30/10/2025 (ગુરુવાર)
⏱️ *સમય :* 06:30 થી 08:30 (સાંજે)
💁🏻♂️ *ડેમો લેક્ચર* : 4 દિવસ 🆓
🟪વધુ માહિતી માટે સંપર્ક કરો:
📞 *Mobile No.* 8347930810
*Whatsapp No.* 8849810951
↖️ *સરનામું:-* બીજો માળ, સોહમ કોમ્પલેક્ષ, તપોવન સર્કલ નજીક, શેઠ શેઠાણી રેસ્ટોરન્ટની પાછળ,નાના વરાછા સુરત.
📍 *Location:* https://maps.google.com/?q=21.223181,72.885147