Nagar Primary school no.49 govalak

Nagar Primary school no.49 govalak નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત
શાળા ક્રમાંક 49
ગોવાલક સુરત

ઇનામ વિતરણ સમારોહ 2026
01/04/2026

ઇનામ વિતરણ સમારોહ 2026

વર્ષ દરમિયાન થયેલ પ્રવૃતિ માં વિજેતા બાળકો નો ઇનામ વિતરણ સમારોહ
01/04/2026

વર્ષ દરમિયાન થયેલ પ્રવૃતિ માં વિજેતા બાળકો નો ઇનામ વિતરણ સમારોહ

શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા જેમાં શાળા ના શિક્ષકશ્રી વૈશાલીબેન દ્ર...
16/03/2026

શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા જેમાં શાળા ના શિક્ષકશ્રી વૈશાલીબેન દ્રારા આગામી સત્ર થી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ના વાલીને પ્રવેશ બાબતે તથા શિક્ષક શ્રી વિપુલભાઈ દ્રારા આગામી વાર્ષિક પરીક્ષા બાબતે સમજ આપવામાં આવી. શાળા ના મુખ્ય શિક્ષકશ્રી દ્રારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું તથા કન્યા ઉચ્ચ શિક્ષણ મેળવે તે બાબતે વાલીઓ ને ભાર પૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવ્યા.. બાળકોના શિસ્ત અને સલામતી બાબતે, મધ્યાહન ભોજન વિશે, તથા સરકારી શાળા મા મળતી સુવિધા બાબતે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા..

વર્ષ 2025-26 દરમ્યાન લેવાયેલ જ્ઞાન સેતુ cet પરીક્ષા માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીનું શાળા દ્રાર...
16/03/2026

વર્ષ 2025-26 દરમ્યાન લેવાયેલ જ્ઞાન સેતુ cet પરીક્ષા માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીનું શાળા દ્રારા સન્માન કરવામાં આવ્યું...

શાળા ક્રમાંક 49 અને 330 માં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
26/01/2026

શાળા ક્રમાંક 49 અને 330 માં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.

શાળાના બાળકો દ્રારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું.
25/01/2026

શાળાના બાળકો દ્રારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું.

27/09/2025
27/09/2025

Address

XETRAPAL NAGAR, GOVALAK PANDESARA SURAT
Surat

Telephone

+919924576527

Website

Alerts

Be the first to know and let us send you an email when Nagar Primary school no.49 govalak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nagar Primary school no.49 govalak:

Shortcuts

Share

Category