RUDRA Diamond Institute

RUDRA Diamond Institute રુદ્રા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રિપલ એ? (1) 10 સ્ટુડન્ટ વચ્ચે એક અનુભવી ફેકલ્ટી. (2) પ્રેક્ટિકલ અને થિયરિકલનું સંપૂર્ણ નોલેજ.

રુદ્રા ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, GIA (Gemological Institute of America) સ્ટાન્ડર્ડ મુજબ ટ્રિપલ એક્સ કટિંગ ની ટ્રેનિંગ આપતી સુરત ની જાણીતી ઇન્સ્ટિટ્યૂટ છે. અહીં, તમને ખુબજ અનુભવી ફેકલ્ટી દ્વારા દરેક પેરામીટર ની સ્ટુડન્ટ ને સમજાય એવી સરળ ભાષા માં ટ્રેનિંગ આપવામાં આવે છે. આવો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માં આપણું કેરિયર બનાવો અને તમારા સપના ને સાકાર કરો. (3) ઓરિજિનલ હીરા ઉપર ટ્રેનિંગ આપીને શીખવાડવામાં આવે છે. (4)

તૈયાર હીરા માં માઈક્રો લેવલના રિપરિંગ નું પ્રેક્ટિકલ નોલેજ. (5) ડાયમંડ હબ ગણાતા વરાછા વિસ્તાર માં ઇન્સ્ટિટ્યૂટ. (6) સ્ટુડન્ટ ને અનુરૂપ દિવસ દરમિયાન 3 સીફ્ટ. (7) તમારા હાલના કામ-ધંધા ચાલુ રાખીને પણ ટ્રિપલ એક્સ્ શીખી શકો છો. (8) અમારે ત્યાંથી શીખીને સફળ કારકિર્દી બનાવી ચૂકેલ સ્ટુડન્ટ્સ ના રીવ્યુ જાણી શકશો. (9) 18 થી 50 વર્ષ ના કોઈ પણ વ્યક્તિ ટ્રિપલ એક્સ્ શીખી શકે છે.

16/09/2022
my team
17/02/2022

my team

26/09/2021

ટ્રિપલ એક્સ ડાયમંડ પોલિશિંગ ની પરફેક્ટ ટ્રેઇનિંગ માટે કોન્ટેક્ટ કરો.

Contact us for Perfect Training for Triple X Diamond Polishing.
Kishor Rupala- 99096 59092

Address

No. 12, 3rd Floor, Beside Of Sai Restaurent, Hirabag, Varachha Main Road
Surat
395006

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919909659092

Website

Alerts

Be the first to know and let us send you an email when RUDRA Diamond Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to RUDRA Diamond Institute:

Shortcuts

Share

Category